મારી હકીકત/વિરામ ૧૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વિરામ ૧૦ | સરસ્વતીમંદિર – ૧૮૬૫-૧૮૬૬ સપટેમ્બર ૧૮મી સુધી }} {{Poem2Open}} ૧. જાનેવારીમાં હું મુંબઈ ગયો. ૨. મારી ઘણાં વરસ થયાં ઉત્તર હિન્દુસ્તાનમાં પ્રવાસ કરવાની ઇચ્છા છે. મારી જેટલી ઇચ...")
 
No edit summary
 
Line 45: Line 45:

૧૬. પ્રીતિ મૈત્રિ સંબંધી, દ્રવ્ય સંબંધી, ધર્મ સંબંધી – સુધારા સંબંધી કરેલા વિચારો તથા કરેલાં કૃત્યો સંબંધી અને મારા સ્વાભાવિક ગુણ વિષે મારાં જ કરેલાં વિવેચન સંબંધી હાલ લખવાથી મને તો થોડું પણ મારા સંબંધીઓને ઘણું જ નુકસાન થાય અને સાધારણ બુદ્ધિના બીજા લોકમાં પણ વેળાએ નઠારૂં પરિણામ થાય તેવી હોહો થઈ રેહે તે વાતો ઘટતે પ્રસંગે ઘટતી રીતે લખાય તેમ લખવાને મુલતવી રાખું છઉં-હાલ એટલું જ.

{{Right|''સુરત-તા. ૧૮મી''}}
{{Right|''સુરત-તા. ૧૮મી''}}<br>
{{Right|''સપટેમ્બર ૧૮૬૬.''}}
{{Right|''સપટેમ્બર ૧૮૬૬.''}}<br>
{{Right|''ભાદરવા સુદ ૯ વાર ભોમ્મે સંવત ૧૯૨૨''}}
{{Right|''ભાદરવા સુદ ૯ વાર ભોમ્મે સંવત ૧૯૨૨''}}<br>
{{Right|''નર્મદાશંકર''}}
{{Right|'''નર્મદાશંકર'''}}<br>

{{Poem2Close}}
{{Poem2Close}}