23,710
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૯૪. એકવીરા (વિશ્વનાથ સત્યનારાયણ) |}} | {{Heading|૯૪. એકવીરા (વિશ્વનાથ સત્યનારાયણ) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/42/Rachanavali_94.mp3 | |||
}} | |||
<br> | |||
૯૪. એકવીરા (વિશ્વનાથ સત્યનારાયણ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્થળ બદલાય છે, સમય બદલાય છે. મનુષ્યની પેઢીઓ બદલાતી રહે છે. જમાનો બદલાય છે. પણ સ્ત્રીપુરુષ વચ્ચેનાં આકર્ષણો અને સામાજિક વ્યવસ્થાઓનાં માળખાંઓ વચ્ચેનાં ઘર્ષણો સતત થતાં જ રહ્યાં છે. એમાં કોઈ ભાગ્યે જ ફેર પડ્યો છે. મોટાભાગની પ્રેમકથાઓનો કરુણ અંત આવે છે અને એને કારણે લગ્નજીવનમાં પણ કરુણતા સર્જાય છે. કારણ પ્રેમ એ નૈસર્ગિક આકર્ષણ છે અને લગ્ન એ સામાજિક વ્યવસ્થા છે. જગતભરના કથાસાહિત્યમાં કોઈપણ પ્રેમકથાની નીચે પડેલું આ એક સર્વસામાન્ય હાડપિંજર છે, જેમાં પછી લોકો રંગ ઘૂંટીને લોકસાહિત્ય સર્જે છે કે લેખકો પ્રાણ પૂરીને કથાવાર્તા રચે છે. | સ્થળ બદલાય છે, સમય બદલાય છે. મનુષ્યની પેઢીઓ બદલાતી રહે છે. જમાનો બદલાય છે. પણ સ્ત્રીપુરુષ વચ્ચેનાં આકર્ષણો અને સામાજિક વ્યવસ્થાઓનાં માળખાંઓ વચ્ચેનાં ઘર્ષણો સતત થતાં જ રહ્યાં છે. એમાં કોઈ ભાગ્યે જ ફેર પડ્યો છે. મોટાભાગની પ્રેમકથાઓનો કરુણ અંત આવે છે અને એને કારણે લગ્નજીવનમાં પણ કરુણતા સર્જાય છે. કારણ પ્રેમ એ નૈસર્ગિક આકર્ષણ છે અને લગ્ન એ સામાજિક વ્યવસ્થા છે. જગતભરના કથાસાહિત્યમાં કોઈપણ પ્રેમકથાની નીચે પડેલું આ એક સર્વસામાન્ય હાડપિંજર છે, જેમાં પછી લોકો રંગ ઘૂંટીને લોકસાહિત્ય સર્જે છે કે લેખકો પ્રાણ પૂરીને કથાવાર્તા રચે છે. | ||