ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના પ્રકારો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 43: Line 43:
(સ્વચ્છન્દે ઊછળતાં અને કિનારાની બખોલોમાં બળપૂર્વક પ્રવેશતાં સ્વચ્છ પાણીનાં મોજાંઓથી જેમનો મોહ નષ્ટ થયો છે એવા મહર્ષિઓ જ્યાં સહર્ષ સ્નાન અને આહિ્નક કરી રહ્યા છે; જેના ખાડાઓમાં કૂદતાં મોટાં દેડકાં છે અને મોટાં લચી પડેલાં વૃક્ષોના પડવાથી ઊંચે ઊછળતા મોટા તરંગોને કારણે જે ખૂબ અભિમાન ધરે છે, તે મન્દાકિની તમારી મન્દતા જલદી દૂર કરો.)

અહી च्छનું પુનરાવર્તન, महर्षिहर्ष, मन्दाकिनी मन्दताम વગેરેમાં છેકાનુપ્રાસ અને द અને मના પુનરાવર્તનમાં વૃત્ત્યનુપ્રાસ એ શબ્દાલંકારો છે તથા ઓજસ્ ગુણ છે. કાવ્યનો વ્યંગ્યાર્થ છે ગંગા પ્રત્યેનો ભક્તિભાવ, પણ તે અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્ય શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ બની રહે છે.

શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧<ref>૧. જુઓ પૃ.૧૪૪ - </ref> અત્યંત પ્રગટ શબ્દાલંકારોને કારણે શબ્દચિત્ર બની જાય છે.
શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧<ref>૧. જુઓ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિનું સ્વરૂપ|ધ્વનિનું સ્વરૂપ]]</ref> અત્યંત પ્રગટ શબ્દાલંકારોને કારણે શબ્દચિત્ર બની જાય છે.
અવરકાવ્યનું મમ્મટનું બીજું ઉદાહરણ આ છે :{{Poem2Close}}

{{Block center|<poem>विनिर्गतं मानदमात्ममन्दिराद्

Navigation menu