ગિરીશ ભટ્ટની વાર્તાઓ/અકબંધ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 9: Line 9:
બસ, તે એમ જ નીકળી પડી હતી. પહેલી વાર આવી હતી. માએ પત્રમાં વર્ણન કર્યું હતું ઃ ‘પન્ના સરસ ફ્લેટ મળ્યો છે મોટાને એકાંતનું એકાંત ને વસ્તીની વસ્તી! ત્રણ તો બેડરૂમ, મોટો ડ્રોઈંગરૂમ, કિચન, બાથ સ્ટોર ને બે તો રવેશ!'

તે અત્યારે એકમાં બેઠી હતી. સામે-માએ નહોતું લખ્યું તેવું સરસ દૃશ્ય હતું. અવલોકન કરી રહી હતી, નવા વિષયોમાં પ્રવેશવા અને જૂના ભૂલવા મથતી હતી.

માતાએ આગળ લખ્યું હતું ‘પન્ના, મોટાભાઈની બદલી થઈ ને વતનનું ઘર સમેટવું પડ્યું. કશો વિકલ્પ જ નહોતો. કેટલી પીડા થઈ હશે? છેલ્લા બે દશકામાં ક્યાં એકેય વાર તાળું વસાયું હતું?’
માતાએ આગળ લખ્યું હતું : ‘પન્ના, મોટાભાઈની બદલી થઈ ને વતનનું ઘર સમેટવું પડ્યું. કશો વિકલ્પ જ નહોતો. કેટલી પીડા થઈ હશે? છેલ્લા બે દશકામાં ક્યાં એકેય વાર તાળું વસાયું હતું?’
પન્નાને ઝૂરતી માનો ચહેરો દેખાયો હતો. પાછું... એનું એ જ. સરસ ફ્લેટ છે અહીં ફાવી જશે એ તો. પણ યાદ તો આવે જ ને?

પળવાર માટે તે તેની જાત, તેની પીડાઓ ભૂલી ગઈ હતી. થયું હતું કે દરેક વ્યક્તિની પીડાઓ અલગ અલગ હતી. તેની પીડા... તેની જ હતી.

Line 39: Line 39:
સવારે- ફ્લેટ દર્શન થયું હતું. સુરતા અને નીરજાની વાતો થઈ હતી.

ને રવેશમાં ગોઠવાઈ હતી. સામે રવેશો, બારીઓ, સૂકાતાં વસ્ત્રો અને નવી નવી સ્ત્રીઓ.

દુર્ગાએ યાદ કરાવ્યું હતું ‘સારું થયું તું આવી.’
દુર્ગાએ યાદ કરાવ્યું હતું : ‘સારું થયું તું આવી.’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''•'''}}
{{center|'''•'''}}
Line 48: Line 48:
ફોન પર નીરજાભાભીએ તો શું કહ્યું હતું? આગમન બદલ હરખ વ્યક્ત તો કર્યો જ પરંતુ એકલી આવી એ બાબત જ મુખ્ય રહી.

કેટલી સગવડ છે હવે! અરે, તમને અલાયદો બેડરૂમ પણ મળી શકે. એય... નિરાંતે...! ને પાછી પૃચ્છા ઃ ‘છે તને? નથી! હવે તો વિચારવું જોઈએ. અખિલેશને જ કહેવું પડશે.’

બાપુએ પણ અખિલેશગાથા ગાઈ. કહ્યું ‘વેડમી બનાવો છો ને! સરસ... પન્નુને ભાવે છે એમ? અને... અખિલેશને પણ. યાદ છે, તમને? લગ્ન પછી આવ્યા'તા? ને તમે... વેડમી બનાવી’તી! ત્યારે જ ખ્યાલ આવ્યો કે જમાઈને... પણ...!’
બાપુએ પણ અખિલેશગાથા ગાઈ. કહ્યું : ‘વેડમી બનાવો છો ને! સરસ... પન્નુને ભાવે છે એમ? અને... અખિલેશને પણ. યાદ છે, તમને? લગ્ન પછી આવ્યા'તા? ને તમે... વેડમી બનાવી’તી! ત્યારે જ ખ્યાલ આવ્યો કે જમાઈને... પણ...!’
તેને ચીડ ચડી હતી. કહ્યું દુર્ગાને ‘બા મૂકોને કુથારો. ગમે તે ચાલશે!'
તેને ચીડ ચડી હતી. કહ્યું દુર્ગાને : ‘બા મૂકોને કુથારો. ગમે તે ચાલશે!'
થયું કે કેમ કોઈ મર્મસ્થળ સુધી જતું નથી. કોણ છે એ? નથી ગમતી વેડમી. તેને તો.. પેલી ગમવા લાગી હતી. અરે, પહેલેથી જ ગમતી'તી! સંબંધો હતા. તેને તો મા ખાતર જ પરણ્યા હતા! ને મા પણ ક્યાં જીવતી'તી હવે?

પણ પેલી તો હતી.
પણ પેલી તો હતી.
Line 69: Line 69:
પણ ક્યાં હતો એ ઠેલો, એ સ્પર્શ, એ ઢાળ, એ શબ્દ? તેણે આક્રોશ છૂપાવતાં કહ્યું ઃ ‘બા, પછી વાત...!'

ને બાપુ બોલ્યા હતા ઃ ‘ભલે ભલે, પછી વાત, થાક ઉતાર.’

તરત જ દુર્ગાએ વતનઝુરાપા ભણીનો તંતુ લંબાવ્યો હતો ‘યાદ છે ને... આપણાં ગામ પાસેનું વડલાવાળું થાનક! શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય. સ્વયમ્ શંકર ! પાસે બારમાસી ઝરો.’
તરત જ દુર્ગાએ વતનઝુરાપા ભણીનો તંતુ લંબાવ્યો હતો : ‘યાદ છે ને... આપણાં ગામ પાસેનું વડલાવાળું થાનક! શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય. સ્વયમ્ શંકર ! પાસે બારમાસી ઝરો.’
ને વાત ફંટાઈ ગઈ હતી.
ને વાત ફંટાઈ ગઈ હતી.
પન્નાની આંખો ભીની થઈ ગઈ હતી. તે હવે શું કરે? અરે, અખિલેશે પણ શું કર્યું? ચિઠ્ઠી તો વાંચી જ હશે ને? કર્યો ફોન? ના, તે હવે ત્યાં તો નહીં જ જાય. ક્યારેય નહીં.

Line 79: Line 79:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ત્રીજી સવાર હતી રવેશમાં. બધું જોયેલું જ સામે હતું. થયું અહીંથી કંટાળશે તો ક્યાં જાશે.

ને ત્યાં જ સાદ સંભળાયો હતો ‘પન્ના મેડમ...!’ સામેના એકાદ રવેશમાંથી સાદ પડ્યો હતો.
ને ત્યાં જ સાદ સંભળાયો હતો : ‘પન્ના મેડમ...!’ સામેના એકાદ રવેશમાંથી સાદ પડ્યો હતો.
તે ચોંકી હતી. હા પન્ના તો તે જ, પરંતુ મેડમ તો અતીતના કોઈ ખૂણે દટાયેલી! બાર બાર વર્ષ જૂની! અવાવરું વાવને તળિયેથી બહાર આવ્યાંનો અનુભવ થયો પન્નાને.

પ્રશ્ન થયો કે કોણ...? કોણ સાદ પાડતું હતું? કે પછી કેવળ ભાસ!