મંગલમ્/હલ્લેસાં માર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+ Audio) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હલ્લેસાં માર}} | {{Heading|હલ્લેસાં માર}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6a/39_Mangalam_-_Hallesam_Maar_-_190.mp3 | |||
}} | |||
<br> | |||
હલ્લેસાં માર | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Latest revision as of 03:11, 19 February 2025
હલ્લેસાં માર
卐
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69af28be027c51_54683934
હલ્લેસાં માર
卐
હલ્લેસાં માર, હલ્લેસાં માર!
હલ્લેસાં માર માર હલ્લેસાં!
મોજાં ભરપૂર મોજાં ભરપૂર!
મોજાં ભરપૂર, જાય કોની મગદૂર!
જાગે તૂફાન, જાગે તૂફાન,
જાગે તૂફાન, રખે ભુલાવે ભાન!
થઈને બહાદુર, થઈને બહાદુર,
થઈને બહાદુર માર હલ્લેસાં!
થઈને મસ્તાન, થઈને મસ્તાન,
થઈને મસ્તાન માર હલ્લેસાં!
થાય વીજ કડકડાટ, હસો સૌએ ખડખડાટ,
હોડી જાય સડસડાટ…હલ્લેસાં૦
રંગ રંગીલો વેશ, ઊડે ફડફડાટ કેશ,
મારે જાવું દૂર દેશ…હલ્લેસાં૦
— અજ્ઞાત