23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
સોનાનો લઈ થાળ સૂરજનો, | |||
કુમ કુમ પગલાં પાડે ઉષા. | |||
પંખી જાગે સ૨વ૨ જાગે, | |||
શીતળતા છલકાવે ઉષા. | |||
મંદિર જાગે મસ્જિદ જાગે, | |||
સૃષ્ટિને પસવારે ઉષા. | |||
ડુંગર નદીઓ નિર્ઝર ધારા, | |||
તેજ થકી નવડાવે ઉષા. | |||
લાલ ગુલાબી રંગો વેરે, | |||
નભ આખું ઝળકાવે ઉષા. | |||
ભજનિકો સૌ ગાય ભજન ને, | |||
પ્રભાતિયાં ગવરાવે ઉષા. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||