કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/શ્રાદ્ધ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 9: Line 9:
ગીતા-વારિ-અંજલિ આપી એને
ગીતા-વારિ-અંજલિ આપી એને
નિષ્કામી થૈ કર્મચારી થવાને.
નિષ્કામી થૈ કર્મચારી થવાને.
મારો આત્મા સંશયે જે બળે છે
મારો આત્મા સંશયે જે બળે છે
એના શ્રાદ્ધે તર્પણે લાવવું શું?
એના શ્રાદ્ધે તર્પણે લાવવું શું?
Line 16: Line 17:
હું ના માગું પિંડ, ના દર્ભ માગું,
હું ના માગું પિંડ, ના દર્ભ માગું,
ભૂખો મારી શારીરી ન્હોય આજે.
ભૂખો મારી શારીરી ન્હોય આજે.
બોલાવું હું વિશ્વદેવા થવાને
બોલાવું હું વિશ્વદેવા થવાને
આવે કોઈ દેવ હું થાઉં સાથે.
આવે કોઈ દેવ હું થાઉં સાથે.