મંગલમ્/અક્કડ ફક્કડ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પતંગિયાં રૂપાળાં | |previous = પતંગિયાં રૂપાળાં | ||
|next = | |next = વાયરા વસંતના | ||
}} | }} | ||
Latest revision as of 01:28, 31 January 2025
અક્કડ ફક્કડ
અક્કડ અક્કડ થઈને ફક્કડ
જાતા રે નિશાળ…
રમ્મત ગમ્મત કરતાં અમે
નાનાં નાનાં બાળ;
લઈને પાટી પેન મજાની
જાતાં રે સૌ દોસ્ત તુફાની,
ઝટપટ ઝટપટ જમરૂખ તોડી
ખાતાં અમે બાળ…૨મ્મત ગમ્મત…
જાતાં જાતાં જોયાં ઊંચાં ઝાડ રે
કોઈને તે ખેતરિયે થઈ
કાંટા કેરી વાડ રે…રમ્મત ગમ્મત…
ઝમ ઝમ વહેતાં ઝરણાં જોયાં
હંસ સરોવર પાળ રે,
કલ કલ કરતાં ઊડે પંખી
છોડીને જમાત…૨મ્મત ગમ્મત…