કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૫.મારા નામને દરવાજે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫.મારા નામને દરવાજે|}} <poem> સમીસાંજનું ઘરડું પંખી પાંખ પસાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૫.મારા નામને દરવાજે|}}
{{Heading|૧૫.મારા નામને દરવાજે|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 35: Line 35:
ગોળ ગોળ ચકરાતાં ચીખે
ગોળ ગોળ ચકરાતાં ચીખે
ગોળ ગોળ અથડાતી પાંખો...
ગોળ ગોળ અથડાતી પાંખો...
અંધકારમાં કશુંય ના દેખાય  
અંધકારમાં કશુંય ના દેખાય  
માત્ર આ અવાજના
માત્ર આ અવાજના
Line 74: Line 75:
મને મૂકી
મને મૂકી
બેભાન..
બેભાન..
ઊઘડતી આંખ
ઊઘડતી આંખ
અને સામે ઊભેલી આંખ
અને સામે ઊભેલી આંખ
Line 109: Line 111:
મને દેખાય નહીં
મને દેખાય નહીં
આ કશું મને પેખાય નહીં.
આ કશું મને પેખાય નહીં.
ખડબચડી
ખડબચડી
તૂટેલી  
તૂટેલી  
Line 163: Line 166:
લોથપોથ લથડાતો ક્યાં હું ?
લોથપોથ લથડાતો ક્યાં હું ?
અકળવિકળ અથડાતો ક્યાં હું ?
અકળવિકળ અથડાતો ક્યાં હું ?
એક બંગલો  
એક બંગલો  
ઝાંખો પાંખો જીર્ણ બંગલો
ઝાંખો પાંખો જીર્ણ બંગલો
Line 171: Line 175:
બંગલો ખડો રહ્યો.
બંગલો ખડો રહ્યો.
મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો.
મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો.
રોધી મારો શ્વાસ  
રોધી મારો શ્વાસ  
અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો
અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો
Line 197: Line 202:
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૨૯-૩૬)}}
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૨૯-૩૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૪.હું એને જગાડું છું
|next = ૧૬.અવાજને ખોદી શકાતો નથી
}}
19,010

edits