ઋણાનુબંધ/૧. આત્મહત્યા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. આત્મહત્યા|}} {{Poem2Open}} અમેરિકન કવયિત્રી ઍન સેક્સટનની આ વાત છ...")
 
No edit summary
 
Line 20: Line 20:
નાની ઉંમરે, અસહ્ય દુઃખ અથવા તો હતાશાને કારણે જે લોકો પોતાનો જીવ લે છે તે લોકો ઈશ્વરમાં નહીં માનતા હોય. કારણ કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તે ક્યારેય પોતાનો જીવ ન લે. આત્મહત્યા કરનારા લોકોની દૃષ્ટિ પણ ટૂંકી હોય છે. એમને જીવનના વૈવિધ્યમાં કે ચાંચલ્યમાં શ્રદ્ધા નથી હોતી. આ લોકો સાચા અર્થમાં એકલવાયા હોય છે. એમને મિત્રો હોતા નથી જેની પાસે એ પોતાના હૃદયની વ્યથા ઠાલવી શકે. પશ્ચિમના અતિ ઔદ્યોગિક જીવનની આ એક મહાન કપરી ઘટના છે, ભારત જેવા રૂઢિચુસ્ત સમાજમાં વ્યક્તિના અંગત જીવનમાં ચંચુપાત કરતા સગાંવહાલાંઓ એને એકલો પડવા જ નથી દેતા. ત્યારે પશ્ચિમના સમાજમાં કોઈના અંગત જીવનમાં દખલ કરવી એ અસભ્ય વર્તન લેખાય છે. વ્યક્તિના ઉત્થાનમાં સમાજ અને કુટુંબનું આછુંપાતળું બલિદાન થયું છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યની આ એક મોટી કિંમત પશ્ચિમના લોકોએ ચૂકવવી પડી છે. આપણી એશિયન ઇમિગ્રંટ પ્રજાની પહેલી પેઢી આ દેશમાં આવીને વસી છે એ નથી ઘરની કે નથી રહી ઘાટની. આપણે પણ અહીં વ્યક્તિ-સ્વાતંત્ર્યની ધજા ફરકાવી છે. એની કિંમત આપણે કેવી રીતે ચૂકવવાના છીએ એ એક વિચારણીય પ્રશ્ન છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪. મારે પળને પકડવી હતી – સમય અને સંસાર સાથેનો મારો સંબંધ
|next = ૨. વિદેશમાં ભારત અને એશિયાની અભ્યાસસામગ્રી
}}
26,604

edits