19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યોગેશ જોષીની કવિતા|}} {{Poem2Open}} અવાજના અજવાળાને ઓળખનાર, અજવાળા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 72: | Line 72: | ||
આ કવિની કવિતાનો વ્યાપ ઘણો વિશાળ છે. પહેલા સંગ્રહ પછી આ કવિની કવિતાની ત્રિજ્યા વિસ્તરતી ગઈ છે ને નવાં શિખર સર થતાં રહ્યાં છે, એની પ્રતીતિ આ સંપાદનમાં પસંદ કરેલાં કાવ્યો કરાવશે તથા આ કવિનાં અનેક તાજાં કલ્પનો, સંવેદનો ભાવક-ચેતનામાં ઊંડે ઊતરશે તેવી આશા છે. ગમતું કામ મને સોંપવા માટે કવિશ્રી મણિલાલ હ. પટેલ તથા દૃષ્ટિપૂર્વક ઇ-પ્રકાશન કરનાર શ્રી અતુલ રાવલની આભારી છું. | આ કવિની કવિતાનો વ્યાપ ઘણો વિશાળ છે. પહેલા સંગ્રહ પછી આ કવિની કવિતાની ત્રિજ્યા વિસ્તરતી ગઈ છે ને નવાં શિખર સર થતાં રહ્યાં છે, એની પ્રતીતિ આ સંપાદનમાં પસંદ કરેલાં કાવ્યો કરાવશે તથા આ કવિનાં અનેક તાજાં કલ્પનો, સંવેદનો ભાવક-ચેતનામાં ઊંડે ઊતરશે તેવી આશા છે. ગમતું કામ મને સોંપવા માટે કવિશ્રી મણિલાલ હ. પટેલ તથા દૃષ્ટિપૂર્વક ઇ-પ્રકાશન કરનાર શ્રી અતુલ રાવલની આભારી છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સંપાદકીય | |||
|next = 1 વૃક્ષ પણ... | |||
}} | |||
edits