કાવ્યાસ્વાદ/૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨|}} {{Poem2Open}} આનન્દના સમાચાર. એકાએક ભાગ્ય ખૂલી ગયું. મુરબ્બીશ્...")
 
No edit summary
 
Line 17: Line 17:
આ કાવ્યમાં જીવી રહ્યાનો પુરાવો આજુબાજુના, આમ તો ક્ષુલ્લક ગણાતાં, જીવનમાં તદ્રૂપ થઈને આપવામાં આવ્યો ન્ઢ્ઢ. પ્રારમ્ભમાં તો એકાકીપણાનું જ વર્ણન છે. પોતાના જ ઉઝરડાયેલા ઘૂંટણની નિકટતા જ માત્ર પ્રાપ્ય છે. અહીં જે સૃષ્ટિ વર્ણવાઈ છે તે અ-માનવીય છે. એમાં છે બિલાડી, ઉંદર, કાચીંડો અને ભમરી, બિલાડીનું ભક્ષ્ય ઉંદર, કાચીંડાનું ભક્ષ્ય ભમરી. પણ બિલાડી મરેલી છે, ઉંદરો સજીવ છે. બિલાડી મરેલી હોવા છતાં જુગુપ્સાકારક નથી લાગતી. ચીની ઢીંગલીની જેમ હસે છે. ઉંદર દરમાંથી બહાર નીકળે છે. પાણીની બહાર ડોકું કાઢે છે, વળી પાણીમાં ડૂબકી મારી જાય છે. એથી પાણીમાં બુદ્બુદ થાય છે તે જાણે ખંધા જમનું હાસ્ય છે. ફરી પાછું પાણી સ્થિર થઈ જાય છે તે જાણે પાણીએ સળ સરખી કરી લીધી હોય એના જેવું લાગે છે. કાચીંડો નિશ્ચલ છે, નિર્જીવ જેવો લાગે છે. પણ પ્રાચીન લિપિની પંક્તિ જોડેની એની સરખામણી ચમત્કૃતિભરી છે. એની માથાની ચામડી, બદલાતા રંગો, એનું જરિયાન પોત – તાદૃશતાથી આલેખાયાં છે. જીવનમાં ખૂબ રસ છે માટે આ આલેખન આકર્ષક બન્યું છે, બાકી ખપમાં લીધેલી વિગતો તો તુચ્છ છે. માનવી તો આ કાવ્યમાં માત્ર એના કાનના વાળ પૂરતો જ સ્થાન પામ્યો છે. એ વિગત નોંધવામાં પણ નવીનતા છે. છેલ્લે જીવનની આસક્તિ ઘ્રાણેન્દ્રિયના ઉત્કટ આનન્દથી પ્રકટ થઈ છે. આ સુગન્ધ સાથે સૂર્યનો તાપ ભળે છે. આમ જીવન ખીલી ઊઠે છે, મહેકી ઊઠે છે. આ લુત્ફેહયાત માટે કેટલી ઓછી સામગ્રીની જરૂર પડી! છતાં કાવ્ય સમૃદ્ધ બન્યું. કાવ્યસૃષ્ટિમાં કશું કદર્ય નથી, તુચ્છ નથી તેની સુખદ પ્રતીતિ થઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧
|next = ૩
}}
19,010

edits