અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)| હરીશ મીનાશ્રુ}} <poem> આ છંદ થકી ઓગળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 11: | Line 11: | ||
આ પુનરપિ પ્રકટ અષાઢ! | આ પુનરપિ પ્રકટ અષાઢ! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...) | |||
|next = પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...) | |||
}} | |||
Latest revision as of 11:25, 28 October 2021
પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)
હરીશ મીનાશ્રુ
આ છંદ થકી
ઓગળતો મનહર માઢ
રસિક મેડીએ
રતિ થકી રૂપવતી
કવિતાનું ભુજબંધન ગાઢ —
અહો!
આ પુનરપિ પ્રકટ અષાઢ!