યુરોપ-અનુભવ/ટાઇબરને કાંઠે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટાઇબરને કાંઠે}} {{Poem2Open}} કેટલી બધી લૂંટ કરી? અને લૂંટમાં હંમે...")
 
No edit summary
 
Line 19: Line 19:
જર્મનો રાઇનને પિતા રાઇન કહે છે. એ નદ છે. જર્મનભાષાનું જરા એવું છે. સૂર્ય (દી સોને) સ્ત્રીલિંગ, ચંદ્ર (દર મોંડ) પુંલ્લિંગ, સાગર (દી સે) સ્ત્રીલિંગ, સરિતા (દર ફલ્યુસ) પુંલ્લિંગ. ટાઇબર પણ નદ છે ઇટાલિયન નામનો સ્પેલિંગ TEVER. રોમન સંસ્કૃતિના ત્રણ હજાર વર્ષના રોમાંચક ઇતિહાસની આ ટાઇબર સાક્ષી. હવે અમે એના કાંઠેના માર્ગે ચાલતાં હતાં. આહ! ટાઇબરને કાંઠે ચાલવાની આકાંક્ષા આજે પૂરી થઈ! છાયાદાર પહોળા માર્ગ પર ચાલવાનો આનંદ. ખાસ તો પેલી કલાકૃતિઓ જોયા પછી હવે આ પ્રાકૃતિક સંસ્પર્શ જરૂરી હતો. એક પુરાણા વૃક્ષ નીચે ઊભાં રહી તૃષા છિપાવવા બધાંએ જ્યૂસ પીધો. ફરી ચાલતાં ચાલ્યાં ટાઇબરને કાંઠે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/વેટિકન|વેટિકન]]
|next = [[યુરોપ-અનુભવ/રોમમાં કીટ્સના ઘરે|રોમમાં કીટ્સના ઘરે]]
}}
26,604

edits