23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
નાયિકા દિવ્યાક્ષીના જીવનમાં એક વિધિક્રતા છે. એ અંધ છે. ત્યારે અંતરચક્ષુથી મધુસૂદનનું આંતરસૌંદર્ય પારખી શકે છે. પણ એ જ મધુસૂદનની સહાયથી એને શસ્ત્રક્રિયા વડે બર્હિચક્ષુ પ્રાપ્ત થાય છે ત્યારે એ વિલોચનથી મોહિત થાય છે, અને આખરે એનાં આંતરબાહ્ય બેઉ જીવન ઉદ્ધ્વસ્ત બની રહે છે. તેથી જ તો, એ બાળપણમાં ગાતી એ પ્રાર્થનાગીત કથાના સમાપનવેળા વધારે ધારદાર બની રહે છે : | નાયિકા દિવ્યાક્ષીના જીવનમાં એક વિધિક્રતા છે. એ અંધ છે. ત્યારે અંતરચક્ષુથી મધુસૂદનનું આંતરસૌંદર્ય પારખી શકે છે. પણ એ જ મધુસૂદનની સહાયથી એને શસ્ત્રક્રિયા વડે બર્હિચક્ષુ પ્રાપ્ત થાય છે ત્યારે એ વિલોચનથી મોહિત થાય છે, અને આખરે એનાં આંતરબાહ્ય બેઉ જીવન ઉદ્ધ્વસ્ત બની રહે છે. તેથી જ તો, એ બાળપણમાં ગાતી એ પ્રાર્થનાગીત કથાના સમાપનવેળા વધારે ધારદાર બની રહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રૂપ રંગ ને કાયાની માયા, | {{Block center|'''<poem>રૂપ રંગ ને કાયાની માયા, | ||
મૃગજળ પાછળ મિથ્યા ધાયા, | મૃગજળ પાછળ મિથ્યા ધાયા, | ||
ફાંફાં મારી ફસાયો, દયાનિધિ... | ફાંફાં મારી ફસાયો, દયાનિધિ... | ||
અંતરચક્ષુ દિયો, દયાનિધિ...</poem>}} | અંતરચક્ષુ દિયો, દયાનિધિ...</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કાયાની માયા’ પણ આ કથાનો કેન્દ્રવર્તી સૂર છે અને કથાનું બંધબેસતું શીર્ષક બનવા જેટલી એ ક્ષમતા ધરાવે છે. ‘મૃગજળ પાછળ મિથ્યા ધાયા’ જેવો પાદરીશાઈ ઉપાલંભ લેખકે પોતે ક્યાંય આપ્યો ન હોવા છતાં, કથાનાં ત્રણેય મુખ્ય પાત્રો માટે એ સ્વાનુભવનો અઘોષિત ઉદ્ગાર બની જ રહે છે. | ‘કાયાની માયા’ પણ આ કથાનો કેન્દ્રવર્તી સૂર છે અને કથાનું બંધબેસતું શીર્ષક બનવા જેટલી એ ક્ષમતા ધરાવે છે. ‘મૃગજળ પાછળ મિથ્યા ધાયા’ જેવો પાદરીશાઈ ઉપાલંભ લેખકે પોતે ક્યાંય આપ્યો ન હોવા છતાં, કથાનાં ત્રણેય મુખ્ય પાત્રો માટે એ સ્વાનુભવનો અઘોષિત ઉદ્ગાર બની જ રહે છે. | ||