ધ્વનિ/હે દીપજ્યોતિ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|તંતુ શો એકતાનો!}}
{{Heading|હે દીપજ્યોતિ}}


{{Block center|<poem>
{{Block center|<poem>
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ!  
અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય, ઉષ્મા નહીં જ્યાં
તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર.
ત્યાં દીધો તેં ડગલું ભરવા તેજનો શો ઉઘાડ!  
ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર
ને કોને યે ગણતું નવ તે ચિત્તને જોતજોતાં
લાધ્યું, તે તો દલદલ ભમીને બન્યો મત્ત, ભૃંગ.
તેં વાત્સલ્યે વશ કરી દીધું, દૃષ્ટિમાં કેવું લાડ!


ઝીણા એના નસનસમહીં તું સહ્યે જાય ડંખ
આનંદે મેં નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન
ને તો યે શી સ્મિતઝર દગે, પ્રેમથી તું ભરેલ!
રે ન્યાળ્યો કો અપરિમિત અંભોધિને તેજ-પુંજે!
તું તો તારું ધરી રહી અખેપાત્ર સર્વ વેળ,  
ના ત્યાં કોઈ હલચલ, નહીં ઘોષણા, શાન્તિ-લીન
ન્યાળ્યાં છે ના તવ કુટિરનાં બારણાં કોદિ બંધ!  
હૈયા કેરી ધડક સહ સોહં તણો મંત્ર ગુંજે.
ઊંડાણોમાં ડૂબકી દઈને જીવ મારો ધીરેથી
વાયુનું શ્વસન કરવા કૈંક ડોકાય બ્હાર,  
ત્યારે આછી દૃગ ઉઘડતાં, સૌમ્ય હે! તું ફરીથી
પ્રેરી રે'તી અરવ અણસારે દ્યુલોકે વિહાર.


તું છો જાણે અચર, પણ વ્યાપી રહી શી અનંતે!
તું ગાયત્રી, અરુણ ધવલા ભાસ્વતી દીપ્તિમંત,  
ને પંખાળો વનવન ભમે એનું ના ક્યાંય ચિહ્ન!
તારાં તેજે શિશુ ઉર તણાં ઊઘડે શાં અનંત!  
તારે વાણી નહિ, સતત ગુંજ્યા કરે એહ, ભિન્ન
{{right|--૫૦ }}</poem>}}
આવાં તો યે ઉરઉરશું એકત્વ માણે ઉમંગે!  
 
ન્યારાં છે પાત્ર તો યે વિનિમય લહું શો આત્મની ચેતનાનો!
વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો!
{{right|૧૪--૪૭}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તંતુ શો એકતાનો!  
|previous = તંતુ શો એકતાનો!  
|next = હૃદય હે!  
|next = હૃદય હે!
}}
}}

Navigation menu