23,710
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સંધિકાળ}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વીતી ગઈ મિલનની રજની, જતાં જતાં | |||
ચંદ્રે દીધું ચરમ ચુંબન શ્વેત પદ્મને : | |||
ને | ને એ કપોલ પરના લઘુ મૌક્તિકે હતું | ||
માધુર્ય વિશ્વભરનું વિલસી રહેલ રે! | |||
નિઃશ્વાસ ત્યાં થકી સુણ્યો ઉરની વ્યથા તણો. | |||
પંખીગણે નવ પ્રભાતનું ગાન હર્ષથી | |||
રેલાવિયું દ્રુમ દ્રુમે પૃથિવી નભે વળીઃ | |||
ને | પ્રાચી મહીં પિયળની સુરખી છવાઈ ને | ||
વ્યાપી વસંતને પરાગ સમીરણે ભળી. | |||
ઉલ્લાસનો નિધિ ત્યહીં ભરતીથી ઊછળ્યો. | |||
{{right| | મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો, | ||
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો : | |||
મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ | |||
મેળો થતો જ્યહિ નિરંતર જન્મ મૃત્યુનો. | |||
{{right|૬-૭-૪૫}}</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સંધિકાળ | ||
|next = | |next = હે દીપજ્યોતિ | ||
}} | }} | ||