1,149
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ) | }} | {{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ) | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{ | {{center|<poem></poem>}} | ||
{{center|<poem>૧.</poem>}} | {{center|<poem>૧.</poem>}} | ||
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું. | ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું. | ||
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. | આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. | ||
edits