19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 35: | Line 35: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''૫''' </poem>}} | {{Block center|<poem>'''૫''' </poem>}} | ||
{{Poem2Open}} | |||
સાહિત્યકાર અને સમાજના સંબંધનો પ્રશ્ન આજે જેટલો ઉગ્ર બન્યો છે એટલો ક્યારેય નહોતો. એનું કારણ એ છે કે આજે સાહિત્યકાર સમાજથી વિચ્છિન્ન થઈ ગયો છે, એને વિચ્છિન્ન કરનારા સંયોગો ઊભા થયા છે. અંગ્રેજી કવિતાના જુદાજુદા સમયમાં કવિ અને સમાજના સંબંધનું હર્બર્ટ રીડે જે અવલોકન કર્યું છે૧ તે સંદર્ભમાં વિચારપ્રેરક નીવડે એવું છે. | સાહિત્યકાર અને સમાજના સંબંધનો પ્રશ્ન આજે જેટલો ઉગ્ર બન્યો છે એટલો ક્યારેય નહોતો. એનું કારણ એ છે કે આજે સાહિત્યકાર સમાજથી વિચ્છિન્ન થઈ ગયો છે, એને વિચ્છિન્ન કરનારા સંયોગો ઊભા થયા છે. અંગ્રેજી કવિતાના જુદાજુદા સમયમાં કવિ અને સમાજના સંબંધનું હર્બર્ટ રીડે જે અવલોકન કર્યું છે૧ તે સંદર્ભમાં વિચારપ્રેરક નીવડે એવું છે. | ||
રીડ કહે છે કે કથાકાવ્યનો કવિ (ballad poet) પોતે જે જગતમાં રહેતો હતો તેની સાથે એકરૂપ હતો; માનવવાદી કવિ (humanist poet) પોતાના જગતનું કેન્દ્રબિન્દુ, બુદ્ધિ અને બૌદ્ધિક પ્રગતિનું મૂલબિંદુ હતો; ધાર્મિક કવિ (religious poet) પોતાના જગતના પરીઘ ઉપર જીવતો હતો – એવા બિંદુ પર જ્યાં એનું જગત અનંત વિશ્વના સંપર્કમાં મુકાયું હતું; રોમૅન્ટિક કવિ પોતે પોતાનું એક આગવું વિશ્વ હતો, એ જેમાં જીવતો હતો એ જગતને અવાસ્તવિક ગણી કોઈ કાલ્પનિક જગતની તરફેણમાં એનો પરિત્યાગ થતો હતો કે એને કવિની પોતાની અનુભૂતિઓ સાથે એકરૂપ કરી દેવામાં આવતું હતું. અંગ્રેજી કવિતાના આ ચાર અવસ્થાન્તરો સાથે, રીડની દૃષ્ટિએ, એક ચક્ર પૂરું થયું – જગત એ જ કવિ ત્યાંથી એ શરૂ થયું અને કવિએ જ જગત ત્યાં એ પૂરું થયું. વિશિષ્ટપણે જેને આધુનિક કહી શકાય તે કવિને આ ચક્ર પૂરું થયાની જાણ છે અને તેથી સમાજધર્મ બજાવવા અંગે તેણે હાથ ધોઈ નાખ્યા છે તથા કેન્દ્રચ્યુતતાની આ સ્થિતિમાંથી માર્ગ ખોળવા એ ભારે આતુર બન્યું છે. | રીડ કહે છે કે કથાકાવ્યનો કવિ (ballad poet) પોતે જે જગતમાં રહેતો હતો તેની સાથે એકરૂપ હતો; માનવવાદી કવિ (humanist poet) પોતાના જગતનું કેન્દ્રબિન્દુ, બુદ્ધિ અને બૌદ્ધિક પ્રગતિનું મૂલબિંદુ હતો; ધાર્મિક કવિ (religious poet) પોતાના જગતના પરીઘ ઉપર જીવતો હતો – એવા બિંદુ પર જ્યાં એનું જગત અનંત વિશ્વના સંપર્કમાં મુકાયું હતું; રોમૅન્ટિક કવિ પોતે પોતાનું એક આગવું વિશ્વ હતો, એ જેમાં જીવતો હતો એ જગતને અવાસ્તવિક ગણી કોઈ કાલ્પનિક જગતની તરફેણમાં એનો પરિત્યાગ થતો હતો કે એને કવિની પોતાની અનુભૂતિઓ સાથે એકરૂપ કરી દેવામાં આવતું હતું. અંગ્રેજી કવિતાના આ ચાર અવસ્થાન્તરો સાથે, રીડની દૃષ્ટિએ, એક ચક્ર પૂરું થયું – જગત એ જ કવિ ત્યાંથી એ શરૂ થયું અને કવિએ જ જગત ત્યાં એ પૂરું થયું. વિશિષ્ટપણે જેને આધુનિક કહી શકાય તે કવિને આ ચક્ર પૂરું થયાની જાણ છે અને તેથી સમાજધર્મ બજાવવા અંગે તેણે હાથ ધોઈ નાખ્યા છે તથા કેન્દ્રચ્યુતતાની આ સ્થિતિમાંથી માર્ગ ખોળવા એ ભારે આતુર બન્યું છે. | ||
| Line 43: | Line 44: | ||
[અલિયાબાડા મુકામે, ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ૬, નવેંબર ૧૯૭૬ના રોજ રજૂ કરેલું વક્તવ્યઃ સંવર્ધિત, ‘પરબ’, માર્ચ ૧૯૭૭] | [અલિયાબાડા મુકામે, ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ૬, નવેંબર ૧૯૭૬ના રોજ રજૂ કરેલું વક્તવ્યઃ સંવર્ધિત, ‘પરબ’, માર્ચ ૧૯૭૭] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
'''પાદટીપ :''' | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
૧ ‘Phases of English poetry’માં ‘Pure Poetry’ એ લેખ. | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = સિદ્ધાંતસ્વરૂપ ચર્ચા | |||
|next = રૂપ અને સંરચના | |||
}} | |||
edits