સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/દલપતની છબી: Difference between revisions

Reference number removed
(+1)
(Reference number removed)
 
Line 48: Line 48:
જગતની રીત એવી જાણનાર જાણશે;”<br>
જગતની રીત એવી જાણનાર જાણશે;”<br>
{{gap|8em}}(ભા: ૧, પૃ. ૩૧૩)</ref> ને એનું આ કામ એની શાન્ત છતાં સાચી કાર્યશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.
{{gap|8em}}(ભા: ૧, પૃ. ૩૧૩)</ref> ને એનું આ કામ એની શાન્ત છતાં સાચી કાર્યશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.
'જયારે દાક્તર સિવર્ડ સાહેબે સેક્રેટરીનું કામ છોડ્યું ત્યારે કેટલાક મેમ્બરો એવું ધારતા હતા કે સોર્સટી હવે થોડા વખતમાં મરણ પામશે પણ મેહેરબાન કરટીસ સાહેબે એ કામ જે દિવસથી હાથમાં લીધું તે દિવસથી સોસૈટીની અવસ્થા દિવસે દિવસે સુધરતી થઈ. અને હાલ ભરજુવાનીમાં આવી છે. સોસૈટી સ્થાપનારા એવું ધારતા નહોતા કે ૧૦ વર્ષની અંદર રૂા. ૭૦૦૦ની ઇમારત સોસૈટીને વાસ્તે બનશે, પણ મિ, કરટીસ સાહેબના ઉપદેશથી અને નગરશેઠની ઉદારતાથી આ ઇમારત થઈ. હવે સોસૈટીના મૂળ ઊંડા પેઠાં ને છોડીઓની નીશાળ, પુસ્તકશાળા વગેરે સોર્સટીની શાખાઓ મજબૂત થઈ. અને બુદ્ધિપ્રકાશ ચોપાનીઆં તથા બીજી ચોપડીઓ રૂપી તેનાં પાંનડાં તો કલકત્તા, સિંધ હૈદરાબાદ, જોધપુર ને મુબઈ સુધી પહોંચ્યાં. અને સોસૈટીની ગરબીઓ, કવિતા જે ગામમાં મુદ્દલ કોઈ જાણતું ન હોય એવું તો આખા ગુજરાત દેશમાં કોઈક જ ગામ રહ્યું હશે.'
‘જયારે દાક્તર સિવર્ડ સાહેબે સેક્રેટરીનું કામ છોડ્યું ત્યારે કેટલાક મેમ્બરો એવું ધારતા હતા કે સોર્સટી હવે થોડા વખતમાં મરણ પામશે પણ મેહેરબાન કરટીસ સાહેબે એ કામ જે દિવસથી હાથમાં લીધું તે દિવસથી સોસૈટીની અવસ્થા દિવસે દિવસે સુધરતી થઈ. અને હાલ ભરજુવાનીમાં આવી છે. સોસૈટી સ્થાપનારા એવું ધારતા નહોતા કે ૧૦ વર્ષની અંદર રૂા. ૭૦૦૦ની ઇમારત સોસૈટીને વાસ્તે બનશે, પણ મિ, કરટીસ સાહેબના ઉપદેશથી અને નગરશેઠની ઉદારતાથી આ ઇમારત થઈ. હવે સોસૈટીના મૂળ ઊંડા પેઠાં ને છોડીઓની નીશાળ, પુસ્તકશાળા વગેરે સોર્સટીની શાખાઓ મજબૂત થઈ. અને બુદ્ધિપ્રકાશ ચોપાનીઆં તથા બીજી ચોપડીઓ રૂપી તેનાં પાંનડાં તો કલકત્તા, સિંધ હૈદરાબાદ, જોધપુર ને મુબઈ સુધી પહોંચ્યાં. અને સોસૈટીની ગરબીઓ, કવિતા જે ગામમાં મુદ્દલ કોઈ જાણતું ન હોય એવું તો આખા ગુજરાત દેશમાં કોઈક જ ગામ રહ્યું હશે.'
દલપતરામે આ પ્રમાણે ખરે અણીને વખતે આવીને સોસાઈટીને ઉગારી લીધી એટલું જ નહિ, પણ ચોવીસ વરસની પોતાની નોકરી દરમિયાન બને તેટલા ધનવાન જનો પાસે જઈ સોસાઈટીનું કાર્ય તેમને સમજાવી પોતાની રંજનકલાથી તેમને પ્રસન્ન કરી નાણાંની મોટી રકમો એણે મેળવી, અને એ રીતે સોસાઈટીને સદાને માટે સધ્ધર સંગીન આવૃત્તિમાં મૂકી દીધી. સાદરેથી અમદાવાદ આવતાં રસ્તામાં એને વિચાર આવેલો કે ‘પરમેશ્વર મારા કામમાં સહાયભૂત થાય અને શ્રીમન્તોના મનમાં ઉશ્કેરણી કરે, તેથી સોર્સટીની પુંજી એક લાખ રૂપીઆની થાય અને સોસેટીનું તથા સૌર્સટીની લેબ્રેરીનું મકાન દશ હજાર રૂપીઓનું થાય અને સોસૈટી કોઈ દહાડો ભાંગી પડે નહિ એમ થાય તો કેવું સારું?' આ વિચાર એ વખતે એને ‘શેખચલ્લીના જેવો' લાગેલો, પણ એની ખંત, ધીરજ, ને નિષ્ઠા જોઈ પરમેશ્વર એના કામમાં ખરેખર સહાયભૂત થયા, એટલે એ છૂટા થતાં પહેલાં સોસાઈટીમાં એક લાખ રૂપિયાનું ભંડોળ કરી શક્યા અને નિવૃત્ત થતી વખતે પોતાના પ્રિય મિત્રને સંબોધીને સન્તોપ ને અભિમાનપૂર્વક કહી શક્યા કે:

{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|'''<poem>'પ્યારા ફાર્બસ સ્વર્ગવાસી સૂણજે તું કાન કોડે ધરી;  
{{Block center|'''<poem>‘પ્યારા ફાર્બસ સ્વર્ગવાસી સૂણજે તું કાન કોડે ધરી;  
સેવા મેં તુજ શ્રેષ્ઠ સ્નેહ મળવા, સોસાઈટીની કરી;  
સેવા મેં તુજ શ્રેષ્ઠ સ્નેહ મળવા, સોસાઈટીની કરી;  
કેવી છે સ્થિતિ એની આજ ચઢતી, દૃષ્ટિ વડે દેખજે;  
કેવી છે સ્થિતિ એની આજ ચઢતી, દૃષ્ટિ વડે દેખજે;  
Line 77: Line 77:
જાતિ વિપ્ર જાનો મેરી જ્ઞાતિ તો શ્રીમાલી હૈ ||<ref>‘શ્રવણાખ્યાન,' ૩.</ref>
જાતિ વિપ્ર જાનો મેરી જ્ઞાતિ તો શ્રીમાલી હૈ ||<ref>‘શ્રવણાખ્યાન,' ૩.</ref>

'સુધારેકી વેલી બોવૈ વામે જો સાહેબલોગ,  
‘સુધારેકી વેલી બોવૈ વામે જો સાહેબલોગ,  
સો મેં કવિતારસસે પોપી અરૂ પાલી તો.' </poem>'''}}
સો મેં કવિતારસસે પોપી અરૂ પાલી તો.' </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}