23,710
edits
(+1) |
No edit summary |

| Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શ્લોક || | {{Block center|<poem>શ્લોક || | ||
{{gap}}ઉક્તિધર્માવિસાલસ્ય || રાજનીતિ નવં રસં || | |||
{{gap}} ષટ્ભાષા પુરાનં ચ || કુરાનં કથિતં મયા || | |||
કવિત્ત || | કવિત્ત || | ||
{{gap}} ‘ચરન નીમ અછિર સુરંગ || | |||
{{gap}} પાટ લહુ ગુરુ વિધિ મડિય || | |||
{{gap}} સુર વિકાસ જારી સુ મુષ્ય || | |||
{{gap}} ઉક્તિ રસ ગૌષનિ છંડિય || | |||
{{gap}} જુગતિ છોહ વિસ્તરિય | | |||
{{gap}} સિઢિયન ઘાટ સુબદ્દિય || | |||
{{gap}} મહિ મંડન મેધાન || | |||
{{gap}} યાહિ મંડન જસ સદ્દિય || | |||
{{gap}} ધન તર્ક ઉતર્ક વિતર્ક જાતિ || | |||
{{gap}} ચિત્રરંગ કરિ અનુસરિય || | |||
{{gap}} વિશ્વકર્મ કવિ નિર્મઇય || | |||
{{gap}} રસિયં સરસ ઉચ્ચરિય ||’ | |||
અરિલ્લ || | અરિલ્લ || | ||
{{gap}} ‘તર્ક વિતર્ક ઉતર્ક સુજતિય || | |||
{{gap}} રાજ સભા સુમા ભાસન ભતિય || | |||
{{gap}} કવિ આદર સાદર બુધ ચાહૌ || | |||
{{gap}} તૌ પટિ કરિ ગુન રાસૌ નિર્બાહૌ || | |||
{{gap}} ધર્મ્મ અધર્મન બુદ્ધિ વિચારૌ || | |||
{{gap}} નયન નારિનિય નેહ નિહારૌ || | |||
{{gap}} કૌક કલાકલ કેલિ પ્રકાસૌ || | |||
{{gap}} તો અરથ કરૌ ગુન રાસૌ ભાસૌ ||’</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્થ : – ‘ઉક્તિના વિશાળ ધર્મનું રાજનીતિવાળું નવરસવાળું છ ભાષાનું પુરાણ અને કુરાન મેં (આ ગ્રંથમાં) કહ્યું છે.’ | અર્થ : – ‘ઉક્તિના વિશાળ ધર્મનું રાજનીતિવાળું નવરસવાળું છ ભાષાનું પુરાણ અને કુરાન મેં (આ ગ્રંથમાં) કહ્યું છે.’ | ||
(જેમાં) ચરણોનો નિયમ, સુરંગ અક્ષરો, (અને) લઘુ ગુરુની વિધિ પ્રમાણે માંડેલો પાઠ (છ), સ્વરનો જારી રહેતો સારો મુખ્ય (મહોટો) વિકાસ (છે), ઉક્તિરસમાં વાચના દોષ *છાંડેલા (તજેલા) છે, xપ્રેમની યુક્તિનો વિસ્તાર કર્યો છે, શ્રેઢીનો (કથાપરંપરાનો) ઘાટ સારો બાંધ્યો છે, (જેની) અંદર બુદ્ધિમાને કરેલું મંડન (શોભા) (છે), આ મંડનોથી યશ સાધ્યો છે, (જેમાં) ભારે તર્ક (છે), ઉતર્ક (ઉત્તમ કે ઉદ્દગત) તર્ક (છે), ચિત્રરંગોએ કરીને કવિએ વિશ્વકર્માને અનુસરી નિર્મિતિ (રચના) કરી છે :- એવું રસિક સરસ કાવ્ય મેં ઉચ્ચાર્યું છે (કહ્યું છે). | (જેમાં) ચરણોનો નિયમ, સુરંગ અક્ષરો, (અને) લઘુ ગુરુની વિધિ પ્રમાણે માંડેલો પાઠ (છ), સ્વરનો જારી રહેતો સારો મુખ્ય (મહોટો) વિકાસ (છે), ઉક્તિરસમાં વાચના દોષ *છાંડેલા (તજેલા) છે, xપ્રેમની યુક્તિનો વિસ્તાર કર્યો છે, શ્રેઢીનો (કથાપરંપરાનો) ઘાટ સારો બાંધ્યો છે, (જેની) અંદર બુદ્ધિમાને કરેલું મંડન (શોભા) (છે), આ મંડનોથી યશ સાધ્યો છે, (જેમાં) ભારે તર્ક (છે), ઉતર્ક (ઉત્તમ કે ઉદ્દગત) તર્ક (છે), ચિત્રરંગોએ કરીને કવિએ વિશ્વકર્માને અનુસરી નિર્મિતિ (રચના) કરી છે :- એવું રસિક સરસ કાવ્ય મેં ઉચ્ચાર્યું છે (કહ્યું છે). | ||
* ‘ગૌષનિ’માં જૂની લેખનરીતિ પ્રમાણે ‘ખ’ને ઠેકાણે ‘ષ’ છે, પરંતુ ‘ગૌખાનિ’નો અર્થ બહુ સ્પષ્ટ નથી. ‘ગૌખનિ=ગોખનિ-ગો+ખનિ’ = વાંચાનો ખાડો – વાચાની ખામી, એ અર્થ છે એમ ધારણા થાય છે. | <nowiki>*</nowiki> ‘ગૌષનિ’માં જૂની લેખનરીતિ પ્રમાણે ‘ખ’ને ઠેકાણે ‘ષ’ છે, પરંતુ ‘ગૌખાનિ’નો અર્થ બહુ સ્પષ્ટ નથી. ‘ગૌખનિ=ગોખનિ-ગો+ખનિ’ = વાંચાનો ખાડો – વાચાની ખામી, એ અર્થ છે એમ ધારણા થાય છે. | ||
X ‘છોહ’ = જુદા થવું, વિરહ. તે પરથી એ શબ્દનો અર્થ વિયોગની અવસ્થાની પ્રેમકથા, વિપ્રલંભ શૃંગાર એવો થતાં આખરે શૃંગાર અથવા પ્રેમ એવા અર્થમાં એ શબ્દ વપરાય છે. | X ‘છોહ’ = જુદા થવું, વિરહ. તે પરથી એ શબ્દનો અર્થ વિયોગની અવસ્થાની પ્રેમકથા, વિપ્રલંભ શૃંગાર એવો થતાં આખરે શૃંગાર અથવા પ્રેમ એવા અર્થમાં એ શબ્દ વપરાય છે. | ||
સંસ્કૃત સાહિત્યમાં જે ‘રાસક’ નામે ઉપરૂપક (અથવા ઊતરતા પ્રકારનું નાટક) કહ્યું છે તેને અને આ ‘રાસૌ’ને કંઈ સંબંધ જણાતો નથી. ‘રાસૌ’ શ્રવ્ય કાવ્ય છે ને ‘રાસક’ દૃશ્ય કાવ્ય છે અને તેનું લક્ષણ ‘સાહિત્યદર્પણ’માં આ પ્રમાણે આપ્યું છે. | સંસ્કૃત સાહિત્યમાં જે ‘રાસક’ નામે ઉપરૂપક (અથવા ઊતરતા પ્રકારનું નાટક) કહ્યું છે તેને અને આ ‘રાસૌ’ને કંઈ સંબંધ જણાતો નથી. ‘રાસૌ’ શ્રવ્ય કાવ્ય છે ને ‘રાસક’ દૃશ્ય કાવ્ય છે અને તેનું લક્ષણ ‘સાહિત્યદર્પણ’માં આ પ્રમાણે આપ્યું છે. | ||
| Line 240: | Line 240: | ||
‘The event of battles, indeed, is nto unfailing test of the abilities of a commander; and it would be peculiarly unjust to apply this test to William; *** No disaster could for one moment deprive him of his firmness or of the entire possession of all his faculties. His defeats were repaired with such marvellous celerity that, before his enemies had sung the Te Deum, he was again ready to conflict; nor did his adverse fortune ever deprive him of the respect and confidence of his soldiers.’ | ‘The event of battles, indeed, is nto unfailing test of the abilities of a commander; and it would be peculiarly unjust to apply this test to William; *** No disaster could for one moment deprive him of his firmness or of the entire possession of all his faculties. His defeats were repaired with such marvellous celerity that, before his enemies had sung the Te Deum, he was again ready to conflict; nor did his adverse fortune ever deprive him of the respect and confidence of his soldiers.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|Macaulay’s History of England.
Chapter VII.}}
| {{right|Macaulay’s History of England.}}

{{right|Chapter VII.}}

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્થ :- ‘રણસંગ્રામોના પરિણામ પરથી સેનાપતિની વિચક્ષણતાની પરીક્ષા કરવી એ ધોરણ હમેશ ખરું પડતું નથી. અને વિલિયમની આ ધોરણથી પરીક્ષા કરવી એ તો ખાસ કરીને ગેરવાજબી થાય; *** ગમે તેવો પરાભવ થાય તોપણ એક ક્ષણ પણ તેની દૃઢતા ડગતી નહિ, અને તેની માનસિક શક્તિઓ તેની સ્વાધીનતામાંથી લેશ માત્ર પણ ખસતી નહિ. હાર થયા પછી એવી અદ્ભુત ત્વરાથી તે પોતાની સ્થિતિ સુધારી સંધાન કરી લેતો કે જયવંત શત્રુઓ ધન્યવાદનાં વાજિંત્ર વગાડી રહે તે પહેલાં તો તે ફરી યુદ્ધ કરવા તૈયાર થઈ જતો; અને વિપત્તિમાં પણ તેના સૈનિકોની તેના પરની શ્રદ્ધા તથા માનની લાગણી ઓછી થતી નહિ.’ (મેકોલે). | અર્થ :- ‘રણસંગ્રામોના પરિણામ પરથી સેનાપતિની વિચક્ષણતાની પરીક્ષા કરવી એ ધોરણ હમેશ ખરું પડતું નથી. અને વિલિયમની આ ધોરણથી પરીક્ષા કરવી એ તો ખાસ કરીને ગેરવાજબી થાય; *** ગમે તેવો પરાભવ થાય તોપણ એક ક્ષણ પણ તેની દૃઢતા ડગતી નહિ, અને તેની માનસિક શક્તિઓ તેની સ્વાધીનતામાંથી લેશ માત્ર પણ ખસતી નહિ. હાર થયા પછી એવી અદ્ભુત ત્વરાથી તે પોતાની સ્થિતિ સુધારી સંધાન કરી લેતો કે જયવંત શત્રુઓ ધન્યવાદનાં વાજિંત્ર વગાડી રહે તે પહેલાં તો તે ફરી યુદ્ધ કરવા તૈયાર થઈ જતો; અને વિપત્તિમાં પણ તેના સૈનિકોની તેના પરની શ્રદ્ધા તથા માનની લાગણી ઓછી થતી નહિ.’ (મેકોલે). | ||
‘His (i.e. William’s) bravery indeed was of that nobler cast which rises to its height in moments of ruin and dismay. The coldness with which, boy-general as he was, he rallied his broken squadrons amidst the rout of Seneff and wrested from Conde at the last the fruits of his victory, moved his veteran opponent to a generous admiration. It was in such moments indeed that the real temper of the man broke through the veil of his usual reserve. A strange light flashed from his eyes as soon as he was under fire, and in the terror and confusion of defeat his manners took an ease and gaiety that charmed every soldier around him.’ | ‘His (i.e. William’s) bravery indeed was of that nobler cast which rises to its height in moments of ruin and dismay. The coldness with which, boy-general as he was, he rallied his broken squadrons amidst the rout of Seneff and wrested from Conde at the last the fruits of his victory, moved his veteran opponent to a generous admiration. It was in such moments indeed that the real temper of the man broke through the veil of his usual reserve. A strange light flashed from his eyes as soon as he was under fire, and in the terror and confusion of defeat his manners took an ease and gaiety that charmed every soldier around him.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|Green’s Short History of the English People.
Chapter IX. Sec vii.}}
| {{right|Green’s Short History of the English People.}}

{{right|Chapter IX. Sec vii.}}

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્થ - ‘તેનું (વિલિયમનું) વીરત્વ વિશેષ ઉમદા પ્રકારની ઘટનાનું હતું; એ વીરત્વ એવું હોય છે કે વિનાશ અને ઉદ્વેગની ક્ષણે તેના ઉત્કર્ષનો ઉદય થાય છે. તે હતો તો બાલ-સેનાપતિ, પણ સેનેફના રણક્ષેત્રમાં સૈન્યભંગ થયો તે સમયે તેણે એવી શાન્ત ધીરતાથી પોતાના વીખરાઈ ગયેલા સૈન્યગણોને પાછા એકત્ર કર્યા અને છેલ્લી ઘડીએ કાઁડે પાસેથી વિજયનું ફળ ખૂંચવી લીધું કે તેના એ અનુભવી શત્રુને પણ ઉદાર પ્રશંસાવૃત્તિ થઈ. સાધારણ રીતે તેની મનોવૃત્તિઓ ગુપ્ત રહેતી પણ આવે સમયે એ આવરણ છિન્ન થઈ તેનો ખરો સ્વભાવ પ્રકટ થતો. યુદ્ધમાં આસપાસ અગ્નિભર્યાં અસ્ત્રો છૂટવા માંડે કે તરત તેના ચક્ષુમાંથી વિલક્ષણ દ્યુતિનું સ્ફુરણ થતું, અને પરાજયને લીધે ત્રાસ તથા ગભરાટ પ્રસરી રહેલા હોય ત્યારે તેની બોલવા ચાલવાની રીતભાત એવી સ્વસ્થ અને પ્રફુલ્લિત બની જતી કે તેની સમીપના સર્વ સૈનિકો પ્રસન્ન થઈ આકર્ષાતા.’ (ગ્રીન). | અર્થ - ‘તેનું (વિલિયમનું) વીરત્વ વિશેષ ઉમદા પ્રકારની ઘટનાનું હતું; એ વીરત્વ એવું હોય છે કે વિનાશ અને ઉદ્વેગની ક્ષણે તેના ઉત્કર્ષનો ઉદય થાય છે. તે હતો તો બાલ-સેનાપતિ, પણ સેનેફના રણક્ષેત્રમાં સૈન્યભંગ થયો તે સમયે તેણે એવી શાન્ત ધીરતાથી પોતાના વીખરાઈ ગયેલા સૈન્યગણોને પાછા એકત્ર કર્યા અને છેલ્લી ઘડીએ કાઁડે પાસેથી વિજયનું ફળ ખૂંચવી લીધું કે તેના એ અનુભવી શત્રુને પણ ઉદાર પ્રશંસાવૃત્તિ થઈ. સાધારણ રીતે તેની મનોવૃત્તિઓ ગુપ્ત રહેતી પણ આવે સમયે એ આવરણ છિન્ન થઈ તેનો ખરો સ્વભાવ પ્રકટ થતો. યુદ્ધમાં આસપાસ અગ્નિભર્યાં અસ્ત્રો છૂટવા માંડે કે તરત તેના ચક્ષુમાંથી વિલક્ષણ દ્યુતિનું સ્ફુરણ થતું, અને પરાજયને લીધે ત્રાસ તથા ગભરાટ પ્રસરી રહેલા હોય ત્યારે તેની બોલવા ચાલવાની રીતભાત એવી સ્વસ્થ અને પ્રફુલ્લિત બની જતી કે તેની સમીપના સર્વ સૈનિકો પ્રસન્ન થઈ આકર્ષાતા.’ (ગ્રીન). | ||