બાળ કાવ્ય સંપદા/વરસાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = મોરબીનો રાજા | |previous = મોરબીનો રાજા | ||
|next = શબ્દલોકમાં | |next = શબ્દલોકમાં ‘અ' | ||
}} | }} | ||
Latest revision as of 01:40, 19 April 2025
વરસાદ
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ,
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
વીજળી ચમકાર સાથે
લાવ્યો છે ગડગડાટ,
વાદળની લાવ્યો છે
લાંબી વણઝાર.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
ગરજીને વાર વાર,
ઝરમર વરસાવી ધાર,
લાગ્યો ઢંઢોળવા
ધરતીની બહાર.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
રીઝ્યાં ખેડૂતલોક,
ભૂલ્યાં સૌ તાપશોક
જગના આધાર કેરો
સુણીને સાદ
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ