બાળ કાવ્ય સંપદા/ફૂદરડી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
ફરો ફરોને છોકરાં ફુદરડી
ફરો ફરોને છોકરાં ફુદરડી
જેમ ફરે ઉંદરડા ઉંદરડી. {{right|ફરો૦}}
જેમ ફરે ઉંદરડા ઉંદરડી. {{right|ફરો૦}}
ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા,
ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા,
પેલા તારલિયા સહુ ઉંદરડી. {{right|ફરો૦}}
પેલા તારલિયા સહુ ઉંદરડી. {{right|ફરો૦}}
ફરે દિવસો તે ધોળા ઉંદરડા,
ફરે દિવસો તે ધોળા ઉંદરડા,
પેલી રાત રૂપાળી ઉંદરડી. {{right|ફરો૦}}
પેલી રાત રૂપાળી ઉંદરડી. {{right|ફરો૦}}
ફરે મેહુલો મોટો ઉંદરડો,
ફરે મેહુલો મોટો ઉંદરડો,
પેલી વાદળીઓ સૌ ઉંદરડી. {{right|ફરો૦}}
પેલી વાદળીઓ સૌ ઉંદરડી. {{right|ફરો૦}}
ફરે ઈશ્વર જો થઈ ઉંદરડો
ફરે ઈશ્વર જો થઈ ઉંદરડો
તો દુનિયા થઈ જાય ઉંદરડી ! {{right|ફરો૦}}
તો દુનિયા થઈ જાય ઉંદરડી ! {{right|ફરો૦}}