મંગલમ્/પતંગિયાં રૂપાળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પતંગિયાં રૂપાળાં}} | {{Heading|પતંગિયાં રૂપાળાં}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/bd/40_Mangalam_-_Patangiya_RupaLa_-_216.mp3 | |||
}} | |||
<br> | |||
પતંગિયાં રૂપાળાં | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
પતંગિયાં રૂપાળાં | પતંગિયાં રૂપાળાં | ||
Latest revision as of 03:13, 19 February 2025
પતંગિયાં રૂપાળાં
卐
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69af8a27ecef05_80127242
પતંગિયાં રૂપાળાં
卐
પતંગિયાં રૂપાળાં
અમે પતંગિયાં રૂપાળાં
પચરંગી પાંખોવાળાં…અમે૦
અમે ફૂલ ફૂલ પર મોહ્યાં,
અમે અમી અંતરો ખોલ્યાં,
એમાં ભાન અમારાં ખોયાં…અમે૦
પેલાં કરણ ચંપો બોલાવે,
એનાં દિલનાં દ્વાર ખોલાવે,
એના હૈયે અમને ઝુલાવે…અમે૦
પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવો બજાવે,
ફૂલ સંગે અમને ઝુલાવે…અમે૦
અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા…અમે૦