ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત
No edit summary |
No edit summary |

| Line 24: | Line 24: | ||
</poem>
| </poem>

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/54/Udayan_Thakkar_adhavacche.mp3 | |||

અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સમૂહગાન | |previous = સમૂહગાન | ||
|next = મરવું | |next = મરવું | ||

Revision as of 23:02, 3 May 2024
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
ને મુઆ તારા ચહેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69bf701c361f03_46367245
અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ