3,144
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit |
||
| Line 10: | Line 10: | ||
જન્મતારીખ : ૧૯.૦૭.૧૯૪૨ | જન્મતારીખ : ૧૯.૦૭.૧૯૪૨ | ||
વતન : જામખંભાળિયા, ગુજરાત. અમેરિકાના નાગરિક | વતન : જામખંભાળિયા, ગુજરાત. અમેરિકાના નાગરિક | ||
અભ્યાસ : BA, સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા; MA (USA), કોવિદ (રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, | અભ્યાસ : BA, સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા; MA (USA), કોવિદ (રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા), હોનોલૂલૂમાં નાટ્યમંચ અને નાટ્ય દિગ્દર્શનની તાલીમ (૧૯૬૯-૭૦) | ||
વ્યવસાય : અમદાવાદ અને શિકાગોમાં કોપીરાઇટર/જાહેરખબર, લંડનમાં સરકારી દસ્તાવેજોના અનુવાદ, ફિલાડેલ્ફિયામાં ડ્રગ ક્લિનિકમાં સાયકો થેરાપિસ્ટ, ન્યૂયોર્કમાં ‘ગુજરાત ટાઇમ્સ’ના સ્થાપક તંત્રી, સાહિત્યસર્જન, ‘દર્પણ’ અને આઇએનટીના વાર્તા લેખક, નાટકોમાં અભિનય, ગદ્યલયના વિલક્ષણ ઉન્મેષો દાખવતો ‘હાર્મોનિકા’ નામનો નવો કાવ્યપ્રકાર વિકસાવ્યો, ‘કુમારની અગાસી’, ‘સંતુ રંગીલી, ખેલંદો, અને શરત તેમનાં ઘણાં વખણાયેલાં નાટકો, કેતન મહેતાની ‘મિ. યોગી’ નામની દૂરદર્શન શ્રેણી. | વ્યવસાય : અમદાવાદ અને શિકાગોમાં કોપીરાઇટર/જાહેરખબર, લંડનમાં સરકારી દસ્તાવેજોના અનુવાદ, ફિલાડેલ્ફિયામાં ડ્રગ ક્લિનિકમાં સાયકો થેરાપિસ્ટ, ન્યૂયોર્કમાં ‘ગુજરાત ટાઇમ્સ’ના સ્થાપક તંત્રી, સાહિત્યસર્જન, ‘દર્પણ’ અને આઇએનટીના વાર્તા લેખક, નાટકોમાં અભિનય, ગદ્યલયના વિલક્ષણ ઉન્મેષો દાખવતો ‘હાર્મોનિકા’ નામનો નવો કાવ્યપ્રકાર વિકસાવ્યો, ‘કુમારની અગાસી’, ‘સંતુ રંગીલી, ખેલંદો, અને શરત તેમનાં ઘણાં વખણાયેલાં નાટકો, કેતન મહેતાની ‘મિ. યોગી’ નામની દૂરદર્શન શ્રેણી. | ||
સાહિત્યિક પ્રદાન : ૪ નવલિકાસંગ્રહો, ૮ નવલકથાઓ, ૭ દીર્ઘ નાટકો, ૪ એકાંકીસંગ્રહો, પાંચ નિબંધસંગ્રહો, ૩ અનુવાદો. | સાહિત્યિક પ્રદાન : ૪ નવલિકાસંગ્રહો, ૮ નવલકથાઓ, ૭ દીર્ઘ નાટકો, ૪ એકાંકીસંગ્રહો, પાંચ નિબંધસંગ્રહો, ૩ અનુવાદો. | ||