26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. નટવર ગાંધી|}} {{Poem2Open}} નટવર ગાંધીનો પહેલો પરિચય થયો ૧૯૭૦માં....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 24: | Line 24: | ||
૧૯૯૭ની શરૂઆતમાં ગાંધીએ વૉશિંગ્ટનના ટૅક્સતંત્રના સુધારાવધારાનું કામ કર્યું. બે વર્ષમાં રાજધાનીની નાણાકીય બાબતમાં રોનક બદલાઈ ગઈ. પહેલે જ વરસે એટલો બધો ટૅક્સ ભેગો થયો કે જ્યાં ડેફિસિટની આગાહી હતી ત્યાં સરપ્લસ થયું. બીજે વરસે એ સરપ્લસ વળી બમણું થયું. અત્યારે ગાંધીના હાથ નીચે ૬૦૦ કર્મચારીઓ કામ કરે છે અને એમને માથે ત્રણ બિલિયન ડૉલરનો ટૅક્સ ભેગો કરવાની જવાબદારી છે. આ કામ જો વ્યવસ્થિત ન થાય અને હજી આવતાં બે વર્ષ બજેટ બરાબર સરભર ન થાય અને ખાધ ઊભી થાય તો કંટ્રોલ બૉર્ડ ચાલુ રહે. અત્યારની આગાહી મુજબ ૨૦૦૧માં કંટ્રોલ બોર્ડ જશે અને વૉશિંગ્ટનમાં ફરીથી હૉમરૂલ આવશે. દેશની રાજધાનીમાં આમ લોકશાહીની પુનઃ સ્થાપના કરવામાં ગાંધીનો ફાળો મોટો ગણાય. | ૧૯૯૭ની શરૂઆતમાં ગાંધીએ વૉશિંગ્ટનના ટૅક્સતંત્રના સુધારાવધારાનું કામ કર્યું. બે વર્ષમાં રાજધાનીની નાણાકીય બાબતમાં રોનક બદલાઈ ગઈ. પહેલે જ વરસે એટલો બધો ટૅક્સ ભેગો થયો કે જ્યાં ડેફિસિટની આગાહી હતી ત્યાં સરપ્લસ થયું. બીજે વરસે એ સરપ્લસ વળી બમણું થયું. અત્યારે ગાંધીના હાથ નીચે ૬૦૦ કર્મચારીઓ કામ કરે છે અને એમને માથે ત્રણ બિલિયન ડૉલરનો ટૅક્સ ભેગો કરવાની જવાબદારી છે. આ કામ જો વ્યવસ્થિત ન થાય અને હજી આવતાં બે વર્ષ બજેટ બરાબર સરભર ન થાય અને ખાધ ઊભી થાય તો કંટ્રોલ બૉર્ડ ચાલુ રહે. અત્યારની આગાહી મુજબ ૨૦૦૧માં કંટ્રોલ બોર્ડ જશે અને વૉશિંગ્ટનમાં ફરીથી હૉમરૂલ આવશે. દેશની રાજધાનીમાં આમ લોકશાહીની પુનઃ સ્થાપના કરવામાં ગાંધીનો ફાળો મોટો ગણાય. | ||
એમની આ બધી સિદ્ધિની બહુ નોંધ લેવાઈ છે. લોકલ અને નૅશનલ ટીવી ઉપર અને વૉંશિંગ્ટન પોસ્ટ જેવા વિશ્વવિખ્યાત છાપામાં એમના ફોટા અને એમને વિશેનાં લખાણ પ્રગટ થયાં છે. ટૅક્સતંત્રમાં જે નોંધપાત્ર સુધારા થયા તેનાં ભારોભાર વખાણ થયાં. વૉશિંગ્ટન ટાઇમ્સમાં એમની સફળતાને બિરદાવતી એક આખી કૉલમ, ‘ગાંધી, એન | એમની આ બધી સિદ્ધિની બહુ નોંધ લેવાઈ છે. લોકલ અને નૅશનલ ટીવી ઉપર અને વૉંશિંગ્ટન પોસ્ટ જેવા વિશ્વવિખ્યાત છાપામાં એમના ફોટા અને એમને વિશેનાં લખાણ પ્રગટ થયાં છે. ટૅક્સતંત્રમાં જે નોંધપાત્ર સુધારા થયા તેનાં ભારોભાર વખાણ થયાં. વૉશિંગ્ટન ટાઇમ્સમાં એમની સફળતાને બિરદાવતી એક આખી કૉલમ, ‘ગાંધી, એન એકાઉન્ટન્ટસ એકાઉન્ટન્ટ’ લખાઈ. એસોસિયેશન ઑફ ગવર્નમેન્ટ એકાઉન્ટન્ટસનો નૅશનલ અચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો. આ પહેલાં એમને જીએઓમાં ઘણા એવૉર્ડ્સ મળી ચૂક્યા છે. ખાસ કરીને જીએઓનો સર્વોચ્ચ ઍવૉર્ડ — ડિસ્ટિન્ગવિશ્ડ સર્વિસ ઍવૉર્ડ — એમના ટૅક્સેશનના પ્રદાનને બિરદાવે છે. | ||
પરદેશમાં થયેલી એમની પ્રગતિના સમાચારો દેશમાં પણ પહોંચ્યા છે. પરદેશમાં અને તે પણ સરકારી ક્ષેત્રે નટવર ગાંધીની આ સિદ્ધિઓ કોઈ પણ ભારતીયને, ખાસ કરીને ગુજરાતીને, ગર્વ કરાવે એવી છે. ખ્યાતનામ ગુજરાતીઓને અપાતો વિશ્વગુર્જરી ઍવૉર્ડ એમને ૧૯૯૬માં એનાયત થયો. | પરદેશમાં થયેલી એમની પ્રગતિના સમાચારો દેશમાં પણ પહોંચ્યા છે. પરદેશમાં અને તે પણ સરકારી ક્ષેત્રે નટવર ગાંધીની આ સિદ્ધિઓ કોઈ પણ ભારતીયને, ખાસ કરીને ગુજરાતીને, ગર્વ કરાવે એવી છે. ખ્યાતનામ ગુજરાતીઓને અપાતો વિશ્વગુર્જરી ઍવૉર્ડ એમને ૧૯૯૬માં એનાયત થયો. | ||
edits