ધ્વનિ/સર્જક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|સર્જક-પરિચય}}
{{Heading|સર્જક-પરિચય|રાજેન્દ્ર શાહ}}

[[File:Rajendra Shah.jpg|frameless|center|200px]]<br>
{{Poem2Open}}
'''રાજેન્દ્ર શાહ''' (જન્મ: કપડવણજ-૧૯૧૩) પૂંઠાંના આ ઉપરણા પરની એમની જન્મતિથિ પ્રમાણે તો એ નવિન કવિઓની પેઢીના કવિ છે, પણ બે પૂંઠાં વચ્ચેનાં પાનાંઓ પરની કાવ્યકૃતિઓની જન્મતિથિ પ્રમાણે એ નવીનતર કવિઓની પેઢીના કવિ છે. પણ વચમાં એકાદ દશકો એમની કવિતાએ બંગાળનો પ્રવાસ કર્યો એમ એમની અપ્રગટ કાવ્યપોથીઓ કહે છે.  

Line 10: Line 12:

આમ, ‘ધ્વનિ'ની કવિતાને સંગીતમય ચિત્ર અથવા ચિત્રમય સંગીત કહી શકાય.  

{{right|'''નિરંજન ભગત'''}}
{{right|નિરંજન ભગત }}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu