પરમ સમીપે/૪૭: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 23: | Line 23: | ||
બંસરી, તું જરા જો પુકારે | બંસરી, તું જરા જો પુકારે | ||
{{gap}}નિરાકાર બ્રહ્માંડને સેવતું | {{gap}}નિરાકાર બ્રહ્માંડને સેવતું | ||
{{gap| | {{gap|4em}}કોઈ આકાર ધારે. | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૬ | ||
|next = | |next = ૪૮ | ||
}} | }} | ||
Latest revision as of 02:46, 6 March 2025
૪૭
પ્રભુ,
મારા મસ્તકમાં વસો
અને મારી આંખોમાં પણ
મારી આંખોમાં વસો
અને મારી દૃષ્ટિમાં પણ
મારા મુખમાં વસો
અને મારી વાણીમાં પણ
મારા હૃદયમાં વસો
અને મારી લાગણીમાં પણ
પ્રભુ, મારા અંતિમ દિવસોમાં પાસે હજો
અને વિદાયવેળાએ પણ.
સેરુમ મિઝેલ
બંસરી, તું જરા જો પુકારે
નિરાકાર બ્રહ્માંડને સેવતું
કોઈ આકાર ધારે.