23,710
edits
(+૧) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ઘરમાં}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
છજું ઝૂક્યું, નેવાં મનભર બન્યાં ને હું હળવે | |||
કમાડો ઉઘાડી ઘરમહીં પ્રવેશુંઃ ઉંબરનો | |||
હલ્યો ઘોડો જેના પરથી ઊતરી કોક કુંવરી, | |||
અને મારો જાગ્યો નીરવ મનનો વૈભવ બધો... | |||
ગમાણ્યુંના કાંઠે ધણ ઊઘડતું; ભાંભર ભલી | |||
કરું ભેગી ત્યાં તો રણકી દૂધનું દેગડું ઝગ્યું; | |||
થઈ ઊભી જોડી બળદ તણી; ઓગાઠ ખખડ્યું. | |||
થઈ | વળી ખપ્પો ઓતર હળ હળિયું ચાઓર ચવડાં | ||
પણો ટૌક્યાં ત્યારે હરિત સીમ ફૂટી પ્રસરતી. | |||
પટોળાનું ઓઠું ધરી સળગતો દીપ લઈને | |||
જઈ ચાડે થાતી ગુમઃ ત્યહીં જ વંટોળ રણનો | |||
મને ઘેરી લેતો તરસ્યું ઘર ફૂંકાય ઘડીમાં. | |||
હવે અંધારામાં મૃગજળ થઈ ચાંદ સરતો | |||
અને હું તો એને નીરખી નીરખી શ્વાસ ભરતો. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = હવે | |previous = ન હવે | ||
|next = ખેતરમાં | |next = ખેતરમાં | ||
}} | }} | ||