બાળ કાવ્ય સંપદા/મળ્યું મને રમકડાનું ગાણું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
અજબ રમકડું | અજબ રમકડું | ||
ને ગજબ એનું ગાણું | ને ગજબ એનું ગાણું | ||
{{gap|5em} | {{gap|5em}}...મળ્યું મને | ||
મોગરીની દોરીથી | મોગરીની દોરીથી | ||
ગાજરનો ભમરડો | ગાજરનો ભમરડો | ||
ઘરરર ઘુમાવી જાણું | ઘરરર ઘુમાવી જાણું | ||
{{gap|5em} | {{gap|5em}}....મળ્યું મને | ||
કાકડીના ડંડાથી | કાકડીના ડંડાથી | ||
મૂળાની મોઈને | મૂળાની મોઈને | ||
અધ્ધર ધર ઉછાળી જાણું | અધ્ધર ધર ઉછાળી જાણું | ||
{{gap|5em} | {{gap|5em}}....મળ્યું મને | ||
તરબૂચના ઘુમ્મટ પર | તરબૂચના ઘુમ્મટ પર | ||
અનનાસી શિખરે | અનનાસી શિખરે | ||
પાંદડાની ધજા ફરકાવું | પાંદડાની ધજા ફરકાવું | ||
{{gap|5em} | {{gap|5em}}...મળ્યું મને | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 01:50, 21 February 2025
મળ્યું મને રમકડાનું ગાણું
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'
(1947)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
મળ્યું મને રમકડાનું ગાણું,
અજબ રમકડું
ને ગજબ એનું ગાણું
...મળ્યું મને
મોગરીની દોરીથી
ગાજરનો ભમરડો
ઘરરર ઘુમાવી જાણું
....મળ્યું મને
કાકડીના ડંડાથી
મૂળાની મોઈને
અધ્ધર ધર ઉછાળી જાણું
....મળ્યું મને
તરબૂચના ઘુમ્મટ પર
અનનાસી શિખરે
પાંદડાની ધજા ફરકાવું
...મળ્યું મને