બાળ કાવ્ય સંપદા/બંદો: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|બંદો|લેખક : જુગતરામ દવે<br>(1892-1985)}} | {{Heading|બંદો|લેખક : જુગતરામ દવે<br>(1892-1985)}} | ||
{{ | {{center|<poem> | ||
બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે | બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે | ||
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે | મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે | ||
કેવાં વનનાં જો પંખેરું | |||
ઊડે ફુર ફુર ફુર | |||
મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે | મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે | ||
સૂ સૂ સૂ સૂ વાયુ વાયે | |||
આકાશ જાણે તૂટી જાયે | |||
મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે. | મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે. | ||
Latest revision as of 15:44, 11 February 2025
બંદો
લેખક : જુગતરામ દવે
(1892-1985)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે
કેવાં વનનાં જો પંખેરું
ઊડે ફુર ફુર ફુર
મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે
સૂ સૂ સૂ સૂ વાયુ વાયે
આકાશ જાણે તૂટી જાયે
મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે.
બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
બંદો રોક્યો ના રહે, વાર્યો ના રહે, સાચે સાચે રે.