23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
પાણિગ્રહણથી મારી — | પાણિગ્રહણથી મારી — | ||
{{gap|3em}}લગ્ન પ્હેલું, મનસ્વિનિ! | {{gap|3em}}લગ્ન પ્હેલું, મનસ્વિનિ! | ||
<center>[૨]</center> | <center>[૨]</center>માતા, કન્યા તું, સ્વસા તું, પ્રિયા તું, | ||
માતા, કન્યા તું, સ્વસા તું, પ્રિયા તું, | |||
આદ્યા નારી, પ્રકૃતિ! આવ અર્ચુ. | આદ્યા નારી, પ્રકૃતિ! આવ અર્ચુ. | ||
કન્યા થૈને આવ. હું લૈ ઉછંગે | કન્યા થૈને આવ. હું લૈ ઉછંગે | ||
| Line 54: | Line 53: | ||
મારું લાતો, તોય હૈયે બઝાડી | મારું લાતો, તોય હૈયે બઝાડી | ||
દેજો એનાં અમૃતો બાલને આ. | દેજો એનાં અમૃતો બાલને આ. | ||
<center>[૩]</center> | <center>[૩]</center>આવો વિશ્વે એક એવી વસન્ત, | ||
આવો વિશ્વે એક એવી વસન્ત, | |||
ભુલાયે ના વિશ્વના અન્ત સુધી. | ભુલાયે ના વિશ્વના અન્ત સુધી. | ||
આદ્યા નારી, આવ આજે નિમંત્રું, | આદ્યા નારી, આવ આજે નિમંત્રું, | ||