મંગલમ્/પેલા રમકડે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પેલા રમકડે}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા, | પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા, | ||
બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…{{right|પેલા૦}} | બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…{{right|પેલા૦}} | ||
| Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પેલા પંખીને | ||
|next = | |next = બા મને કહોને | ||
}} | }} | ||
Latest revision as of 02:18, 30 January 2025
પેલા રમકડે
પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા,
બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી;
ખોટું બોલાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
બીજે કરી છે બંધ આંખો બે હાથથી;
ખોટું જોવાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
ત્રીજે કર્યા છે બંધ કાન બે હાથથી;
ખોટું સુણાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
ગાંધી બાપુજીનું બોધક રમકડું;
‘પ્રેમલ’ ભુલાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
— પ્રેમલ