મંગલમ્/અંતરપટ: Difference between revisions

(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
અંતરપટ આ અદીઠ
અંતરપટ આ અદીઠ
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!
અહીં મેં માંડી, તહીં તેં માંડી, આંખની આતુર મીટ,

પળ ઊપડી પટ પુનઃ બિડાયું, વા વાયો વિપરીત,

તું મારાં હું તારાં ઝીલું, વિરહે વ્યાકુળ ગીત;

રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત,

આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;

આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહીં ચિત્ત,

ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત;

હાથ ચડે નહીં તોય નડે આ ઝાકળ ઝીણું ચીર,
હાથ ચડે નહીં તોય નડે આ ઝાકળ ઝીણું ચીર,
Line 22: Line 26:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અંતરપટ
|previous = सबके लिए खुला है
|next = પ્રભુ, અંતરદ્વાર…
|next = હર દેશ મેં તૂ
}}
}}

Latest revision as of 15:56, 27 January 2025

અંતરપટ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

— જુગતરામ દવે