ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/નાગરી નાતને પાન-સોપારી ને: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>'''નાગરી નાતને'''</big></big></center> | <center><big><big>'''નાગરી નાતને'''</big></big></center> | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/4b/20_Udayan_Thakkar_nagarina_natane.mp3 | |||
}} | |||
<br> | |||
નાગરી નાતને • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
<br> | |||
<poem> | <poem> | ||
Latest revision as of 00:32, 4 June 2024
◼
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697eed4cebb0d7_80766968
નાગરી નાતને • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝૂલવા દે
આપણે તો ભલો એક કેદાર, ને આપણે તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ વાજી રહ્યું : વાજવા દે
આંખ મીંચીને કહેતાં તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરનાં પોપચાં સૂર્યના ટાંકણે ટાંકણે ખૂલવા દે
વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે