મનીષા જોષીની કવિતા/અશ્વપુરુષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big><big>'''અશ્વપુરુષ'''</big></big></center> <poem> તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]? તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ. ઘોડાઓ દોડ્યે જાય છે. પવન સાથે વાત...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]?
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત<ref>૧ જીગિતઃ રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર</ref>?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
Line 23: Line 23:
મારી પાસેથી જ મળશે તને
મારી પાસેથી જ મળશે તને
એક જીગિતનું મોત.</poem>
એક જીગિતનું મોત.</poem>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 00:15, 3 March 2024

અશ્વપુરુષ

તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
ઘોડાઓ દોડ્યે જાય છે. પવન સાથે વાતો કરતા,
અને તું, બસ જીત્યા કરે છે,
નવા નવા પ્રદેશોને,
પણ હું હજી હારી નથી તારી સામે.
તારા ઘોડારમાં પાગલ અશ્વો સૂઈ જાય ત્યારે,
ક્યારેક નજર પરોવજે મારી આંખોમાં.
સાંકળોમાં જકડાયેલા કેદીથી વિશેષ તું કંઈ જ નથી.
તારા અશ્વો કરતાં પણ
પાણીદાર છે મારી પીઠ,
શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે
કચડાઈને મરી જવું,
એ તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું.
પણ, તું એક વાર
મારા પગ તરફ તો જો.
જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે.
મારી પાસેથી જ મળશે તને
એક જીગિતનું મોત.

  1. ૧ જીગિતઃ રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted