અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/રજકણ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}રજકણ સૂરજ થવાને સમણે, ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે. {{space}}જ...") |
No edit summary |

| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|રજકણ|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
{{space}}રજકણ સૂરજ થવાને સમણે, | {{space}}રજકણ સૂરજ થવાને સમણે, | ||
| Line 17: | Line 19: | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/41/Ek_Rajakan-Dileep_Dholakia.mp3 | |||

હરીન્દ્ર દવે • રજકણ સૂરજ થવાને શમણે • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: લતા મંગેશકર | |||

{{HeaderNav2 | |||
|previous = નિદ્રા | |||
|next = ચરણ રૂકે ત્યાં કાશી | |||

Latest revision as of 09:16, 11 October 2022
રજકણ
હરીન્દ્ર દવે
રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d099cacc3c2_88193262
હરીન્દ્ર દવે • રજકણ સૂરજ થવાને શમણે • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: લતા મંગેશકર