ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જહલક્ષણા/જાઝ કવિતા: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
(No difference)

Latest revision as of 09:39, 26 November 2021


જાઝ કવિતા(Jazz Poetry) : ૧૯૬૧-૮૦ દરમ્યાન અમેરિકા અને બ્રિટનમાં પ્રચલિત કે લોકપ્રિય જાઝ સંગીત સાથે વાંચવા માટે ખાસ પ્રકારે રચાયેલી કવિતા. આપણે ત્યાં ચંદ્રવદન મહેતાનું ‘ઓ ન્યૂયોર્ક’ આનું ઉદાહરણ છે. ચં.ટો.