અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/દરિયામાં ચાંદનીની શોભા: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 33: | Line 33: | ||
{{ | {{HeaderNav | ||
|previous = જય! જય! ગરવી ગુજરાત! | |previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/જય! જય! ગરવી ગુજરાત! | જય! જય! ગરવી ગુજરાત!]] | જય! જય! ગરવી ગુજરાત! ]] | ||
|next = જનાવરની જાન | |next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવલરામ પંડ્યા/જનાવરની જાન | જનાવરની જાન]] | જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે]] | ||
}} | }} | ||
Latest revision as of 09:42, 19 October 2021
દરિયામાં ચાંદનીની શોભા
નર્મદ
આહા ! પૂરી ખીલી ચંદા
શીતળ માધુરી છે સુખકંદા
પાણી પર તે રહી પસારી
રૂડી આવે લહરમંદા
શશી લીટી રૂડી ચળકે
વળી હીલે તે આનંદા
ઊંચે ભૂરું દીપે આસમાન
વચ્ચે ચંદા તે સ્વચ્છંદા
નીચે ગોરી ઠારે નેનાં
રસે ડૂબ્યા નર્મદબંદા
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d2ba7c6e983_73686898
નર્મદ • દરિયામાં ચાંદનીની શોભા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ