અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...)|હરીશ મીનાશ્રુ}} <poem> :::જળથી ઢાંક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ! | હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...) | |||
|next = પંખી પદારથ | |||
}} | |||
Latest revision as of 11:25, 28 October 2021
પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...)
હરીશ મીનાશ્રુ
જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ!