ભજનરસ/શાં શાં રૂપ વખાણું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
'''શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?'''
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
'''ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.'''
   
   
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,
'''નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,'''
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
'''ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.'''


નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
'''નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,'''
ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.
'''ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.'''


વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,
'''વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,'''
ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,
'''ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,'''


માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,
'''માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,'''
તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.
'''તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.'''


ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
'''ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,'''
અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
'''અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 29: Line 29:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,
'''‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,'''
વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.  
'''વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 39: Line 39:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
વાણું વાયું નર ત્યારે તું જાણજે,
'''વાણું વાયું નર ત્યારે તું જાણજે,'''
{{right|ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,}}
{{right|'''ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,'''}}
આતમા અર્ક ઊગે જ્યારે આપમાં
'''આતમા અર્ક ઊગે જ્યારે આપમાં'''
{{right|ત્યારે નિશાચર ઠામ થાયે.}}  
{{right|'''ત્યારે નિશાચર ઠામ થાયે.'''}}  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 56: Line 56:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
હંસલા ગુરુ દેવે સોનારા,  
'''હંસલા ગુરુ દેવે સોનારા,'''
વ્યારા રહે દૂધ, પાનીકા પાની,
'''વ્યારા રહે દૂધ, પાનીકા પાની,'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 63: Line 63:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}}
{{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}}
{{Poem2Open}}
માનસરોવ૨નાં નિર્મલ નીર છે, હંસારાજા ત્યાં ક્રીડા કરે છે, પણ વળી ક્યાંક ભ્રમણાનો આછો-પાતળો પડદો રહી ગયો હોય તો એને ભેદી જોવાનું અખો કહે છે. ‘તું તો તારું તપાસે' એ પંક્તિમાં આંત૨-ખોજની ધારદાર દૃષ્ટિ કામ કરી ગઈ છે. પોતે નિજ ધામમાં નેજા રોપ્યા છે તેની આખરી કસોટી સાધક માટે કઈ? અખો કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,'''
{{right|'''દિવ્યદરશી તણી પેર મોટી,'''}}
'''ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં'''
{{right|'''અખા એ સમજ મોટી કસોટી,'''}}
</poem>}}
{{Poem2Open}}
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મોહ સરપે જુગ ડસિયા, સંતો'''
{{right|'''મોહ સરપે જુગ ડસિયા,'''}}
'''જ્ઞાની પંડિત કું પહેલે રે ખાયા'''
{{right|'''ઝેરઉતારણ ઘસિયા.'''}}
</poem>}}
{{Poem2Open}}
પોતે ઝેરની અસર નીચે અને બીજાનું ઝેર ઉતારવા દોડતા આ પંડિત જ્ઞાનીઓની દશા અજ્ઞાની કરતાં બદતર છે. અહીં નાગણીનો અર્થ કુંડલિની લેવાનો નથી, એ તો ભગવતી શક્તિ છે. અહીં માયા એ જ મહાસર્પિણી છે. ગોરખનાથે પણ એને મારવાનું કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મારી મારી પની નિરમલ જલ પૈઠી'''
'''ત્રિભુવન ડસતી ગૌરખનાથ દીઠી'''
<nowiki>*</nowiki>
'''મારી રુપણી, જગાઈ ભૈ ભૈવરા:'''
'''જિનિ મારી સ્રપણી તાકૌ કહા કરેં જમરા.'''
</poem>}}
{{Poem2Open}}
‘નિર્મલ માનસના ઊંડાણે પણ સર્પિણી પ્રવેશી ગઈ છે. ગોરખનાથે તેને ત્રણે જગતને ડસતી જોઈ છે. સર્પિણીને મારી નાખો. ભ્રમમાં પડેલા મન-ભમરાને ગાડી લો. જેણે સર્પિણીને મારી નાખી તેને જમ શું કરી શકવાના?'
માયાનો હાસ કરતાં પહેલાં માયાનો ગ્રાસ ન થઈ જવાય તેની સાવચેતી રાખી ચાલજે, ભાઈ! એમ અંતિમ બિંદુ સુધી સાવધાન રહેવાનું અખો સમજાવે છે.
ઝગમગ જ્યોત... ભવભ્રમણા ભાગી
મહાશૂન્યમાં એક ‘તુંહી તેંહી'ની ધૂન લાગી, એક અપાર જ્યોતિ સઘળે ફેલાઈ ગઈ અને અખો તેમાં આનંદમગન થઈને લીન બની ગયો.
ભવની ભ્રમણા નાશ પામી. ભવ એટલે ઉત્પતિ. અને ઉત્પતિ હોય ત્યાં વિનાશની નોબત વાગ્યા વિના ન રહે. અખો તેનાથી પર ઊઠી ગાય છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષનું'''
{{right|'''તત્ત્વમસિપદ જોતે,'''}}
'''અખાને ઓચરવું,'''
{{right|'''એ સ્વયં પોતાનું પોતે...'''}}
</poem>}}
{{HeaderNav2
|previous = વહેતાનાં નવ વહીએ
|next = આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં
}}
19,010

edits