ભજનરસ/દવ તો લાગેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}}
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}}
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}  
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}  
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}}  
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}}  
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}}
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}}
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}}  
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}}
   
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}}
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}}
Line 88: Line 92:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''  
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''  
{{right|ગુરુજી રા ચરણા મેં જામ્યાં.}}  
{{right|'''ગુરુજી રા ચરણા મેં જામ્યાં.'''}}  
તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે  
'''તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે'''
{{right|મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-}}  
{{right|'''મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-'''}}  
રામ નામ કી જહાજ બનાસ્યાં  
'''રામ નામ કી જહાજ બનાસ્યાં'''
{{right|ભવસાગર તર જાસ્યાં યે માઁ.}}
{{right|'''ભવસાગર તર જાસ્યાં યે માઁ.'''}}
અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં  
'''અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં'''
{{right|મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.}}  
{{right|'''મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.'''}}  
કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર  
'''કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર'''
{{right|મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.}}
{{right|'''મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.'''}}
</poem>}}
</poem>}}


19,010

edits