19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 35: | Line 35: | ||
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} | {{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} | ||
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} | {{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}} | ||
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} | |||
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} | {{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} | ||
| Line 52: | Line 53: | ||
{{center|યશ પ્રિન્ટર્સ}} | {{center|યશ પ્રિન્ટર્સ}} | ||
{{center|અમદાવાદ}} | {{center|અમદાવાદ}} | ||

{{center|'''જેણે સાસ-ઉસાસે સાંધી'''}} | {{center|'''જેણે સાસ-ઉસાસે સાંધી'''}} | ||
{{center|'''જ્ઞાન-ગોદડી ઓઢી,'''}} | {{center|'''જ્ઞાન-ગોદડી ઓઢી,'''}} | ||
{{center|'''જેની સુરતા સૂનમાં પોઢી.'''}} | {{center|'''જેની સુરતા સૂનમાં પોઢી.'''}} | ||
{{center|'''વત્સલ પિતા સમા અનામી સંત''' }} | {{center|'''વત્સલ પિતા સમા અનામી સંત''' }} | ||
{{center|'''કોળીબાપાને'''}} | {{center|'''કોળીબાપાને'''}}

{{Block center|<poem>'''અણબોટ્યા પવનની લેરખી ''' </poem>}} | {{Block center|<poem>'''અણબોટ્યા પવનની લેરખી ''' </poem>}} | ||
| Line 67: | Line 70: | ||
{{right|મકરન્દ દવે}}
| {{right|મકરન્દ દવે}}

{{right|નંદિગ્રામ}}
| {{right|નંદિગ્રામ}}

{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }} | {{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}

{{center|'''કોળીબાપા'''}} | {{center|'''કોળીબાપા'''}} | ||
| Line 113: | Line 116: | ||
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ | આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘અમલ કમલ સેં છટક્યા હૈ રે''' | '''‘અમલ કમલ સેં છટક્યા હૈ રે''' | ||
'''છટક્યા હૈ સો ભટક્યા હૈ.’''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે. | જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે. | ||
| Line 126: | Line 128: | ||
'''સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’''' | '''સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’''' | ||
</poem>}} | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | ||
|next = ભજનરસ | |next = ભજનરસ | ||

edits