19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

| (9 intermediate revisions by the same user not shown) | |||
| Line 29: | Line 29: | ||
{{center|BHAJANRAS}} | {{center|BHAJANRAS}} | ||
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} | {{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} | ||
2013 | {{center|2013}} | ||
ISBN : 978-81-8440-847-8 | {{center|ISBN : 978-81-8440-847-8}} | ||
© નંદિગ્રામ ટ્રસ્ટ | {{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} | ||
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ | {{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}} | ||
કિંમત : ₨ ૧૨૦-૦૦ | {{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} | ||
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} | |||
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ | {{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} | ||
નવભારત સાહિત્ય મંદિર | {{center|નવભારત સાહિત્ય મંદિર}} | ||
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ | {{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} | ||
અમદાવાદ-૩૮૦ ૦૦૧ | {{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }} | ||
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ | {{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}} | ||
E-mail : info@navbharatonline.com | {{center|E-mail : info@navbharatonline.com}} | ||
Web : www.navbharatonline.com | {{center|Web : www.navbharatonline.com}} | ||
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ | {{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} | ||
અમદાવાદ | {{center|અમદાવાદ}} | ||
{{center|મુદ્રક}} | |||
{{center|યશ પ્રિન્ટર્સ}} | |||
{{center|અમદાવાદ}} | |||

{{center|'''જેણે સાસ-ઉસાસે સાંધી'''}} | |||
{{center|'''જ્ઞાન-ગોદડી ઓઢી,'''}} | |||
{{center|'''જેની સુરતા સૂનમાં પોઢી.'''}} | |||
{{center|'''વત્સલ પિતા સમા અનામી સંત''' }} | |||
{{center|'''કોળીબાપાને'''}}

{{Block center|<poem>'''અણબોટ્યા પવનની લેરખી ''' </poem>}} | {{Block center|<poem>'''અણબોટ્યા પવનની લેરખી ''' </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 65: | Line 67: | ||
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. | ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. | ||
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે. | ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|મકરન્દ દવે}}

{{right|નંદિગ્રામ}}

{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}

{{center|'''કોળીબાપા'''}} | {{center|'''કોળીબાપા'''}} | ||
{{center|'''(ટૂંક પરિચય)'''}} | {{center|'''(ટૂંક પરિચય)'''}} | ||
| Line 81: | Line 84: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, | '''‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,''' | ||
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}} | {{right|'''કુમતિ મૈલ કો ડારો ખોઈ,'''}} | ||
જિન ગુદરીકા કિયા વિચાર, | '''જિન ગુદરીકા કિયા વિચાર,''' | ||
{{right|સો જન ભેટે સિરજનહારા.’}} | {{right|'''સો જન ભેટે સિરજનહારા.'''’}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 92: | Line 95: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, | '''‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,''' | ||
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}} | {{right|'''યહ નૈનન સાહેબકો દેખા,'''}} | ||
અહંકાર અભિમાન બિડાચ | '''અહંકાર અભિમાન બિડાચ''' | ||
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}} | {{right|'''ઘટકા ચૌકા કર ઉજિયારા.’'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 113: | Line 116: | ||
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ | આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે | '''‘અમલ કમલ સેં છટક્યા હૈ રે''' | ||
'''છટક્યા હૈ સો ભટક્યા હૈ.’''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે. | જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે. | ||
| Line 126: | Line 128: | ||
'''સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’''' | '''સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’''' | ||
</poem>}} | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | ||
|next = ભજનરસ | |next = ભજનરસ | ||

edits