મર્મર/મત ભટકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 14: Line 14:
{{gap|4em}}સ્વૈર ભ્રમણ અવ છોડ અધીરા  
{{gap|4em}}સ્વૈર ભ્રમણ અવ છોડ અધીરા  
{{gap|4em}}વિષયોની ઉન્માદક મદિરા.  
{{gap|4em}}વિષયોની ઉન્માદક મદિરા.  
એના ચરણકમલદલપ્રાન્તે તવ ઉડ્ડયનો અટકો. {{right|—મન૦}}
એના ચરણકમલદલપ્રાન્તે તવ ઉડ્ડયનો અટકો. {{right|—મન૦}}
</poem>}}  
</poem>}}  
<br>
<br>

Latest revision as of 07:46, 16 May 2025


મત ભટકો

મન ભમરા રે મત ભટકો.
એક વખત લાગ્યો ના છૂટશે ચંચલતાનો ચટકો. —મન૦
૨ત રતનાં ફૂલનાં મધુપ્રાશન,
દલદલનાં કોમલતમ આસન;
આ જગબાગ વિશે આકર્ષક કલી કલીનો લટકો. —મન૦
રૂપરંગની વિધવિધ ૨મણા,
આ સુન્દર, સુન્દરની ભ્રમણા;
ભોગવી ભોગવી આખર ર્હેવો ખૂટી ગયાનો ખટકો. —મન૦
સ્વૈર ભ્રમણ અવ છોડ અધીરા
વિષયોની ઉન્માદક મદિરા.
એના ચરણકમલદલપ્રાન્તે તવ ઉડ્ડયનો અટકો. —મન૦