મર્મર/હે અદીઠ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
તારાં દરશન કાજ દિશામાં કઈ માંડવી મીટ?  
તારાં દરશન કાજ દિશામાં કઈ માંડવી મીટ?  


પડદા ચારે દિશ ઢળેલા  
{{gap|4em}}પડદા ચારે દિશ ઢળેલા  
ઊઘડશે કઈ બાજુ પ્હેલા  
{{gap|4em}}ઊઘડશે કઈ બાજુ પ્હેલા  
રંગભૂમિ પર કઈ પ્રથમ તુજ બજશે નાન્દીગીત?{{right|—હે૦}}
રંગભૂમિ પર કઈ પ્રથમ તુજ બજશે નાન્દીગીત?{{right|—હે૦}}


કયા વેશમાં પ્રવેશ તારો  
{{gap|4em}}કયા વેશમાં પ્રવેશ તારો  
આ દૃગનો ઉત્સવ બનનારો!  
{{gap|4em}}આ દૃગનો ઉત્સવ બનનારો!  
કોની ગમ સૌ પ્હેલાં તારું સરકી ર્હેશે સ્મિત?{{right|—હે૦}}
કોની ગમ સૌ પ્હેલાં તારું સરકી ર્હેશે સ્મિત?{{right|—હે૦}}
</poem>}}  
</poem>}}  

Latest revision as of 07:15, 16 May 2025


હે અદીઠ!

હે અદીઠ!
તારાં દરશન કાજ દિશામાં કઈ માંડવી મીટ?

પડદા ચારે દિશ ઢળેલા
ઊઘડશે કઈ બાજુ પ્હેલા
રંગભૂમિ પર કઈ પ્રથમ તુજ બજશે નાન્દીગીત?—હે૦

કયા વેશમાં પ્રવેશ તારો
આ દૃગનો ઉત્સવ બનનારો!
કોની ગમ સૌ પ્હેલાં તારું સરકી ર્હેશે સ્મિત?—હે૦