મર્મર/દૂર નથી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
હવે દિવસ એ દૂર નથી.  
{{gap|4em}}હવે દિવસ એ દૂર નથી.  
કાપી તેટલી હવે કાપવી બાકી મજલ જરૂર નથી. હવે.  
કાપી તેટલી હવે કાપવી બાકી મજલ જરૂર નથી. હવે.  


આ વનવગડે ને સરિતાકુલ  
{{gap|4em}}આ વનવગડે ને સરિતાકુલ  
ઊગાડ્યું જેણે સંસ્કૃતિફૂલ  
{{gap|4em}}ઊગાડ્યું જેણે સંસ્કૃતિફૂલ  
સંસ્કૃતિશિખરાસીન એનાથી સ્વર્ભૂમિની હદ  
સંસ્કૃતિશિખરાસીન એનાથી સ્વર્ભૂમિની હદ  
દૂર નથી. હવે.  
{{right|દૂર નથી. હવે.}}


રુદન બધાં શમતાં અવ સ્મિતે,  
{{gap|4em}}રુદન બધાં શમતાં અવ સ્મિતે,  
સહુ સુખ અનાયાસ પ્રીતગીતે,  
{{gap|4em}}સહુ સુખ અનાયાસ પ્રીતગીતે,  
વિશ્વવીણાસંગીતલયે અવ વિસંવાદનો  
વિશ્વવીણાસંગીતલયે અવ વિસંવાદનો  
સૂર નથી. હવે.  
{{right|સૂર નથી. હવે.}}


પ્રાકૃત, બદ્ધ સ્વભાવ પરે રૂઢ  
{{gap|4em}}પ્રાકૃત, બદ્ધ સ્વભાવ પરે રૂઢ  
જો થતું દિવ્ય સિંહાસનઆરૂઢ  
{{gap|4em}}જો થતું દિવ્ય સિંહાસનઆરૂઢ  
એના શાસનને લઘુમનની કોઈ સીમા  
એના શાસનને લઘુમનની કોઈ સીમા  
મંજૂર નથી. હવે.  
{{right|મંજૂર નથી. હવે.}}
</poem>}}  
</poem>}}  
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આઘાં આઘાં  
|previous = આઘાં આઘાં  
|next = ચાહું  
|next =ચાહું
}}
}}

Navigation menu