ભજનરસ/હે રામસભામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| નીરખને ગગનમાં | }} {{Block center|<poem> '''નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,''' '''તે જ હું તે જ હું શબ્દ બોલે,''' '''શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે,''' '''અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.''' '''શ્યામ શોભા ઘણી, બુ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
'''Bold text'''
{{Heading|  નીરખને ગગનમાં |  }}
{{Heading|  નીરખને ગગનમાં |  }}


Line 25: Line 25:
'''પ્રેમના તંતમાં સંત ઝાલે.'''
'''પ્રેમના તંતમાં સંત ઝાલે.'''
</poem>}}
</poem>}}
{{center|'''નીરખને ગગનમાં'''}}

Revision as of 09:20, 15 May 2025

Bold text

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,
તે જ હું તે જ હું શબ્દ બોલે,
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.
શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો,
પકડી પ્રેમ સંજીવન મૂળી.-
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં,
હેમની કોરી જ્યાં નીસરે તોલે,
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે
સોનાના પારણામાંહી ઝૂલે.-
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દીવો,
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિાએ રસ સરસ પીવો.-
અકળ અવિનાશી એ, નવ જ જાયે ક્લ્યો,
અરધ ઉરધની માંહે મહાલે,
નરસૈયાંનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> નીરખને ગગનમાં