દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ભગવાનનો સનેપાત: Difference between revisions

Jump to navigation Jump to search
m
(+૧)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:

{{Heading|ભગવાનનો સનેપાત}}
{{Heading|ભગવાનનો સનેપાત}}

{{Block center|<poem>ભગવાનને સનેપાત થયો છે

Line 48: Line 45:
તો ય ભગવાનની પડી ટેવ ટળે નહીં</poem>}}
તો ય ભગવાનની પડી ટેવ ટળે નહીં</poem>}}
આપણેતો ખાલી રાતે જ દેખેલા અને એ ય ભગવાનની મુઠ્ઠી જેટલા જ તારા. અને ભગવાન પાસે તો ધોધના ધોધ. ક્યારેક ક્યાંક ક્રેટભર શાંતિને ડિકીમાં ઠાંસી સૈર કરી બે-ચાર પ્લેટ તારા તળીને ઝરણાના પાણીમાં ટાઢી કરેલી શાંતિની બાટલી ખોલી લહેર કરે. કરતાં કરતાં જરી ચસકે અને વળી આંખ મીંચીને આંટા લેતા પ્રથવી પર આવી ચડે અને દુનિયાને ભાંડવા માંડે અને વળી ફરી સનેપાત ચડે ત્યારે કોક વાર તો બીક લાગે કે મગજમાં પ્રેશર ચડી જશે અને ક્યાંક લકવા બકવા જેવું થઈ જાય અને ભગવાન સમજો કે ખાટલે ચડે પછી આ દુનિયાનું શું થશે?

</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu